________________
૧૫
ને ખબર કહેવડાવી કે હીરવિજયજી ખાદશાહને મળવા આવે છે એટલે તેણે જઇ બાદશાહને સમાચાર પહોંચાડયા.
ખાદશાહે કહ્યું: અહા ! જેની હું લાંબા વખતથી ચાહના કરતા હતા તે આવી પહોંચ્યા ? મને ખુષ આનંદ થાય છે. પણ હમણાં હું ખાસ કામમાં હેાવાથી મહેલમાં જા" છું. ત્યાંથી આવું ત્યાં સુધી તમે એમની સેવાભક્તિ કરો.
સૂરિજીએ વિચાર્યું: કેવી વાત ? પણ જે થાય તે સારાને માટે.
એકાએક માદશાહને નહિ મળવાથી ફાયદો જ છે. એક વખત અકબરના વ્હાલા અબુલફઝલ પર છાપ પાડવા દે. તેઓએ અબુલક્જલ સાથે ખૂ" વખત વાતચીત કરી. અબુલક્ઝુલ પણ સૂરિજીની વિદ્વતાભરી વાણીથી ખુશ થયા. ધ ચર્ચામાં લગભગ મધ્યાન્હ કાળ થઈ ગયા. સૂરિજી મહાતપસ્વી હતા. કાંઈને કાંઇ તપ તા કરતાજ. તે મુજબ આજે આયખિલ હતું.
ગેાચરી માગી લાવી કેાઈ શ્રાવકને ઘેર એકાંતમાં આહાર પાણી કરી તેઓ નિવૃત્ત થયા. બાદશાહ પણ ખાઈ પીને પરવાર્યા હતા એટલે ઉતાવળેા ઉતાવળે સૂરિજીને મળવા દરબારમાં આવ્યા. સૂરિજી પાતાની મ ́ડળી સાથે ત્યાંજ હાજર હતા. બાદશાહ એ સાધુ મડનીને જોઈ એકદમ સિ'હાસન છેડી પાતાના ત્રણ પુત્રા સાથે ખહાર આવ્યા ને હાથ જોડી ખેલ્યા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com