________________
૧૩
જીએ આ બધી વાતે સાંભળી એક ટુંકું પણુ સચાટ વ્યાખ્યાન આપ્યુ. ને પેાતાના અકબર પાસે જવાના નિર્ણય જાહેર ચેં. શુભ દિવસે સૂરિજીએ પ્રયાણ કર્યું એ વખતે નગરજનાનાં ટોળેટોળાં વિદાય દેવાને આવ્યાં ને તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. આટલે દૂર સૂરિજી જાય છે તેમના દર્શન કી કયારે થશે એજ વચાર સહુને આવતા હતા.
સૂરિજી અમદાવાદ આવ્યા ત્યારે સુષ્માએ તેમને આળખ્યા ને પેાતે એક વખત સતાવ્યા હતા તેને ખુમ પસ્તાવા થયા. પછી તેમની આગળ હીરા, માણેક, મેાતી વગેરે ધા પણ સૂરિજીએ તે લેવાની ના પાડી.
થોડા દિવસ અમદાવાદ રહી તેઓ પાટણ ગયા જ્યાં કેટલાક મદિરાની પ્રતિષ્ઠા કરી. અહીંથી વિમળ હ નામના સાધુ ૩૫ સાધુ સાથે આગળ વિહાર કરવા લાગ્યા.
હીરવિજયજીસૂરીશ્વર અનેક માણસને પ્રતિબાધ આપતા ને રસ્તામાં આવતા તીથોની યાત્રા કરતાં આયુ, રાણકપુર, મેડતા, વગેરે સ્થળે જઇને સાંગાનેર પહેાંચ્યા, ત્યારે વિમળહર્ષ વિહાર કરતાં ફ્ક્તેહપુર સિક્રી પહોંચી ગયા. આગળ જવામાં તેમના હેતુ એ હતા કે બાદશાહ કેવા છે તે જોવું. કદાચ આપણું અપમાન થાય તેા કાંઇ નહિ પણ ગુરુજીનું અપમાન તે ન જ થવું જોઇએ. તેઓ ગયા કે તરત થાનસિ ંધ, માનુકલ્યાણ, અમીપાળ વગેરે જૈન આગેવાનને કહ્યું : ચાલે આપણે બાદશાહને મળીએ. આથી તે જરા ખચકાયા ને કહ્યું : ખાદશાહુ વિચિત્ર પ્રકૃતિના માણસ છે. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com