SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રિમાં મેટા મેટા. ન્યાયશાસ્ત્રના જાણકાર પડિતા પડયા હતા. હીરહ મુનિ ધર્મસાગરજી અને રાજવિમળ નામના એ સાધુએ સાથે ત્યાં ગયા ને ન્યાયશાસ્ત્રના ખુખ સારા અભ્યાસ કર્યો. ૪ જ્ઞાની ન હેાય માની એ પ્રમાણે હોર મુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયી ને વધારે નમ્ર થયા. ગુરુએ દેખ્યુ કે આ શિષ્ય ખરાખર પંડિત કહેવાને ચાગ્ય છે એટલે પહેલાં એમને પૉંડિતપદ આપ્યુ ને પછી ઉપાધ્યાય પદ આપ્યું. એ પદવી એમણે શેાભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ ૫ ને દીવસે શીરાહીમાં મેટા ઉત્સવ કરી તેમને આચાર્ય બનાવ્યા. હવે તેએ હીરવિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા. શિાહીથી વિહાર કરતા તે પાટણ આવ્યા, ત્યારે ભારે પાટમહેાત્સવ થયા ને તેમને પટ્ટધર અનાવ્યા. આ પ્રસંગ પછી થેાડા વખતમાં ગુરુજીના સ્વવાસ થયા એટલે સંધ આખાની જોખમદારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ જોખમદારી એમના માથે ઉઠાવી જુદા જુદા ગમમાં ફરવા લાગ્યા ને સચાટ ઉપદેશ આપી માણસાનું અજ્ઞાન દૂર કરવા લાગ્યા. એમ કરતાં જે કાંઈ આ વખતે સંકટ આવ્યાં તે સહી લીધાં. ગુજરાતમાં મુસલમાની રાજ્ય હતું ને દિલ્હીથી નિમાયેલા સુખા રાજ્ય હતા. એ સુમાએ કાનના કાચા હાવાથી ઘણા સારા માણસાને પણ સહન કરવું પડતું હતું. જે કાઈ માણસ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy