________________
૧૬
જ્યારે તે સંન્યાસી થઈ મથુરામાં રહેતા હતા ત્યારે આમરાજાના આગ્રહથી સૂરિજી ત્યાં ગયા ને તેને ધર્મ સમજાવ્યે. તેના છેલ્લા દિવસે બહુ પવિત્ર જવાથી તેની સદ્ગતિ થઇ.
: ૬ :
સૂરિજી આટ આટલા જ્ઞાની ને ચારિત્રશીલ હતા છતાં તેમને જરા પણ અભિમાન ન હતું. એક વખત આમ રાજાએ તેમની ખુમ પ્રશંસા કરી કે તમારા જેવા કાઈ વિદ્વાન હું જોતા નથી. સૂરિજી ખેાલ્યા: રાજન્ ! એ મિથ્યાભ્રમ છે. બહુરત્ના વસુંધરા.? મારામાં તે શું જ્ઞાનજ છે? આગળ થઇ ગએલા તીર્થંકરા ને શ્રતકેવલીઓના અને તેમા ભાગનું પણ મારામાં જ્ઞાન નથી. આમ રાજા કહે, એતા આપની નમ્રતા. અત્યારે આપના જેવા કાર્ડ હાય તા ખતાવા. સૂરિજી કહે, મારા કરતાં પણુ ચડે તેવા નન્નસૂરિ ને ગાવિંદાચાર્ય નામના મારાજ ગુરુભાઈએ માઢેરામાં છે. તારે ખાતરી કરવી હાય તા કર.
આમ રાજા છુપાવેશે મેઢેરા આવ્યા. ખરામર એ વખતે કામશાસ્ત્રની વાત નીકળી ને નન્નસૂરિએએ વિષય ખરાખર છણુવા માંડયા. એમની એ વાત સાંભળતાં લેાકેાની વૃત્તિ પણ મદલાઈ જવા લાગી. આમરાજાને લાગ્યું કે કામી માણસા પશુ શ્રૃંગારની આટલી વાત જાણતા નથી તે આ શી રીતે જાણે ? નક્કી આ આચાર્ય મહા વિષયી ને શ્રીલ’પટ હાવા જોઇએ. એથી પ્રણામ પણ કા વિના ઉડી ગયા ને પેાતાના માણસે સાથે પાછે રાજા ઉઠી ગયા પછી ગાવિંદાચાર્ય ને વહેમ પડયે કે રખે એ આમરાજા ન હૈાય. તેમણે કનેાજ માણુસ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com