________________
૫
થયેલા રાજા ત્યાં આન્યા. તેના મનમાં માતગીનુંજ રટણ હતું.
એટલામાં તેની નજર ભારવટીયા પર પડી. ત્યાં લખ્યું હતુ કે—
• શિતલતા તેા નામે ગુણુ છે, અને સ્વચ્છતા એ તે સ્વભાવિક સ્થિતિ છે. તારી પવિત્રતાની શી વાત કરવી ? તારા સહવાસથી તેા ખીજા પણ પવિત્ર થાય છે. તારાં કેટલાં વખાણ કરવાં? તું જીવ માત્રના આધાર છે. એમ છતાં હું જળ ! તું પોતે જ નીચા માર્ગે જઈશ તે। તને રોકવાને કાણુ સમર્થ છે? ” રાજા વાંચી વિચારમાં પડચા: આ લેાક કાણે લખ્યું હશે ?
'
નીચે મુજબ બીજા બે લેાક પણ ત્યાંજ લખ્યા હતા. જીવન જળબિંદુ સમું, સ'પત્તિ તર’ગ વિચાર, પ્રેમ સમજી સ્વપ્નશે, શીળહૈયર્ડ તુ ધાર. જેથી લાજે લેાકમાં, નિજકુળ વળી નિ ંદાય. કઠે આવે પ્રાણુ પણ, એ દિશ કેમ જવાય ?
એવાંચતાં વાંચતાં રાજાની સાન ઠેકાણે આવી. કાઈ પરમ ઉપારો મિત્રે આ લખ્યુ હાવું જોઇએ એવું અનુમાન કર્યું. પછી તા અક્ષર એળખ્યા ને ગુરુજીની એ કુપા છે એમ ખાતરી કરી લીધી.
કેવળ રાજા તથા સામાન્ય પ્રજાને જૈન ધર્મો સમજાવી સૂરિજી અટક્યા ન હતા. મહાન વિદ્વાનેાને પણ ધર્મ પસાયા હતા. તેમાંના એક ગૌડ દેશના મહાન કવિ વાચસ્પતિ હતા, જેમણે ગૌડવડા નામનું પ્રાકૃત ભાષામાં ઘણુંજ સુંદર કાવ્ય રચ્યુ છે. પાછલી ઉંમરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com