________________
आगम शब्दादि संग्रह
वातलेस. पु० [वातलेश्य
એક દેવવિમાન वातवण्ण. पु० [वातवर्ण
हुयी - 64२' वातसिंग. पु० [वातशृङ्ग]
यो 6५२ वातसिट्ठ. पु० [वातसृष्ट]
सो 64२' वातावत्त. पु० [वातावत्ती
यो 'पर' वाताहत. पु० [वाताहत]
વાયુ વડે હણાયેલ, અધોવાયુ वाताहतय. न० [वाताहतक]
શ્વાસ મૂકવો તે वाति. न० [वाति]
ફળ વિશેષ वातिंगणी. स्त्री० [वृन्ताकी] | રિંગણી वातिय. पु० [वातिक]
यो 'वातय' वातुलि. त्रि०व्याकुलिन्]
વ્યાકુળ वाद. पु० [वाद]
વાદ, વિવાદ કરવો તે वाद. धा० [वादय
વાદ કરવો, બોલવું वादि. पु० [वादिन]
વાદ કરનાર वादित. कृ० [वादित વિવાદ કરેલ वादियठाण. न० [वाद्यस्थान]
વાજિંત્રનું સ્થાન वादिसंपया. स्त्री० [वादिसम्पदा]
વાદિ મુનિઓની સંપદા वादिसमोसरण. न० [वादिसमवसरण]
વાદિઓની પર્ષદા वाधि. पु०व्याधि]
રોગ वानरकुल. न० [वानरकुल]
વાંદરાનું કુળ, વાનર નામનું કુળ वानीरा. वि० [वानीरा
ચક્રવર્તી વંમદ્રત્ત ની એક પત્ની (રાણી) અને સિંઘુસેન ની પુત્રી वापी. स्त्री० [वापी]
વાવ, કૂઈ वाबाध. न० व्यावाध] વિશેષ પીડા वाबाहा. स्त्री० [व्याबाधा] વિશેષ પીડા वाम. त्रि० [वाम]
ડાબું, ડાબી બાજુનું, પ્રતિકૂળ, લંબાઈનું એક માપ वाम. धा० [वमय
વમન કરાવવું वाम. न० [व्याम]
પરિમાણ વિશેષ वामकुच्छी. स्त्री० [वामकुक्षी]
પેટનો ડાબો ભાગ वामजानु. न० [वामजानु
ડાબો ગોઠણ वामण. पु. वामन]
વામન, ઠીંગણો, બેડોળ, એક સંસ્થાન વિશેષ वामणिया. स्त्री० [वामनिका]
यो वामणी' वामणी. स्त्री० [वामनी]
ઠીંગણા કે બેડોળ શીરવાળી દાસી वामद्दण, न० व्यामर्दन]
પરસ્પર અંગો મરડવા તે वामभुयंत. न० [वामभुजान्त]
ડાબી ભુજાનો છેડો वामलोकवादि. पु० [वामलोकवादिन]
વિપરીતપણે લોકનું સ્વરૂપ કહેનાર वामहत्थ. पु० [वामहस्त]
ડાબો હાથ वामावत्त. पु० [वामावर्त
ડાબી બાજુના આવર્તવાળો શંખ वामिस्स. न० [व्यामिश्र]
મિશ્રિત, યુક્ત वामत्तुग. पु० [दे. वामोत्तक]
પહેરેલ, લટકતો वामा. वि० [वामा વારાણસીના રાજા શાસન ની પત્ની, ભ૦ પાર્શ્વની भातायो ‘वम्मा'
41
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4
Page 82