SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह वामेत्तए. कृ० वामयितुम्] વમન કરાવવા માટે वामेत्ता. कृ० [वमित्वा] વમન કરીને वाय. पु० वात] यो 'वात' वाय. धा० [वाचय] વંચાવવું, ભણાવવું वाय. पु० [वल्कल] ઝાડની છાલ वाय. पु० [वाद] વાદ, વિવાદ वाय. धा० [वा] બજાવવું, વગાડવું वाय. धा० [वाच् વાણી वाय. धा० [वा] વહેવું, ગતિ કરવી वाय. धा० [वादय વાદ કરાવવો वाय. धा० [वाच् વાંચવું, ભણવું वायंत. त्रि० [वात વહેવું તે वायंत. त्रि०/वाचयत् વંચાવવું તે वायंत. त्रि०वादयत्] વાદ કરવો તે वायकरग. पु० [वातकरक] ખાલી ઘડો वायकुमार. पु० [वातकुमार] વાયુકુમાર-ભવનપતિ દેવતાની એક જાત वायकुमारी. स्त्री० [वातकुमारी] વાયુકુમાર દેવની દેવી वायग. पु० [वाचक વાંચનાર, પાઠક वायगत्त. न० [वाचकत्व ‘વાચક પણું वायगवंस. पु० [वाचकवंश] જૈન મુનિની શાખા वायगुंज. पु० वातगुञ्ज] ગુંજારવ કરતો વાયુ वायण. न० [वाचन] વાંચવું-કથા કરવી वायणंतर. त्रि० [वाचनान्तर] બીજી વાચના वायणंतेवासि. पु० [वाचनान्तेवासिन्] જેને અર્થ સહિત સૂત્રો જણાવેલ હોય તેવો શિષ્ય वायणया. स्त्री० [वाचना] यो वायणा' वायणा. स्त्री० [वाचना] શિષ્યોને ગુરુ શાસ્ત્રો વંચાવે તે, સૂત્રદાન કરવું તે, वायणा. स्त्री० [वाचना] સ્વાધ્યાયનો પહેલો ભેદ वायणायरिय. पु० [वाचनाचार्य] વાચના દેનાર-સૂત્રાર્થ ભણાવનાર આચાર્ય वायणासंपदा. स्त्री० [वाचनासम्पदा] વાચના રૂપ સંપત્તિ वायणासंपया. स्त्री० [वाचनासम्पदा] यो ' 64२' वायणिज्ज. न० [वाचनीय] વાચના યોગ્ય वायनिसग्ग. पु० [वातनिसर्ग] અધોવાયુ છોડવો તે वायपरियग. न० [वातपरिगत] વાયુથી વ્યાપ્ત वायपलिक्खोभा. स्त्री० [वातपरिक्षोभा] કૃષ્ણરાજીનું એક પર્યાય નામ वायफलिहा. स्त्री० [वातपरिघ] यो - 64२' वायमंडलिया. स्त्री० [वातमण्डलिका] વાવાઝોડું. वायमाण. कृ० [वात्] વહેતું, ગતિ કરતું वायय. पु० [वाचक વાચક, પાઠક वायव्व. पु० [वायव्य] વાયવ્ય ખૂણો वायव्वा. स्त्री० [वायव्या વાયવ્ય ખૂણો वायस. पु० [वायस કાગડો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 83
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy