________________
आगम शब्दादि संग्रह
वाघायकर. त्रि०व्याघातकर)
અટકાયત કરનાર, અન્તાર્ય પાડનાર वाघुण्णिय. विशे० [व्याघूर्णित]
ડોલતો वाचा. स्त्री० [वाचा]
વાણી वाजीकरण. पु० वाजीकरण]
વીર્ય વધારવાનો ઉપાય દર્શાવનાર શાસ્ત્ર वाड. पु० [वाड]
વાડો, લત્તો, કાંટાની વાડ वाडग. पु० [वाटक]
यो 64२' वाडि. पु० [वाटी]
કાંટાની વાડ वाण. न० [वाण]
વનમાં ઉત્પન્ન वाणपत्थ. पु० [वानप्रस्थ
વનમાં રહેનાર તાપસ, વૈદિક મતે ત્રીજો આશ્રમ वाणमंतर. पु० [वानव्यन्तर]
દેવતાના ચાર ભેદમાંનો એક ભેદ-વ્યંતર દેવ वाणमंतरत्त. न० [वाणव्यन्तरत्व]
વાણવ્યંતરપણું वाणमंतरावास. पु० [वानव्यन्तरावास]
વાણવ્યંતરના નિવાસ वाणमंतरी. स्त्री० [वानव्यन्तरी]
વાણવ્યતર જાતિના દેવતાની દેવી वाणमंतरींद. पु० वानव्यन्तरेन्द्र]
વ્યંતરદેવોનો ઇન્દ્ર वाण(न)र. पु० [वानर
વાંદરો वाण(न)रत्त. न० [वानरत्व
વાંદરાપણું वाणारसी. स्त्री० [वाराणसी]
કાશી, બનારસ, એક નગરી वाणिज्ज. पु० [वाणिज्य]
વ્યાપાર, રોજગાર वाणिज्जविवज्जिया. स्त्री० [वाणिज्यविवर्जित]
વેપારનો ત્યાગ કરેલ वाणिय. पु० [वाणिज]
વેપારી वाणियकम्मंत. न० [वाणिजकर्मान्त]
વેપારકર્મ કરનાર वाणियग. पु० [वाणिजक]
વેપાર, વ્યાપારી वाणियग्गाम. न० [वाणिज्यग्राम]
એક નગરી वाणियजण. पु० [वणिज-जन]
વ્યાપારી વર્ગનો માણસ वाणियय. पु० [वाणिजक
यो 'वाणियग' वाणी. स्त्री० [वाणी]
વાણી, વચન वात. पु० [वात
વાયુ, પવન, વાયુરોગ वातकंत. पु० [वातकान्त]
એક દેવવિમાન वातकरग. पु० [वातकरक]
પાણી વિનાનું વાસણ, ખાલી ઘડો वातकुमारिंद. पु० [वातकुमारेन्द्र]
વાયુકુમારનો ઇન્દ્ર वातकूड. पु० [वातकूट]
એક દેવવિમાન वातखंध. पु० [वातस्कन्ध]
વાયુના સ્કંધ, ધનવાત-તનુવાત वातज्झय. पु० [वातध्वज]
એક દેવવિમાન वातपरिगय. न० [वातपरिगत]
વાયુથી વ્યાપ્ત वातपलिक्खोभा. स्त्री० [वातपरिक्षोभा]
કૃષ્ણરાજીનું એક નામ - જેમાં વાયુ પણ ક્ષોભ પામે वातपित्त. पु० [वात-पित्त
વાયુ અને પિત્ત वातप्पभ. पु० [वातप्रभ]
એક દેવવિમાન वातफलिह. न० [वातपरिख]
કૃષ્ણરાજીનું એક નામ કેમ કે તે વાયુની ખાઈ રૂપ છે वातफलिहखोभ. न० [वातपरिधक्षोभ]
કૃષ્ણરાજીનું એક નામ वातफलिहा. स्त्री० [वातपरिघा]
यो वातफलिह वातय. पु० [वातिक] વાયુના રોગવાળો
वायन वातपरिधान
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 81