________________
आगम शब्दादि संग्रह
वाउव्वा. स्त्री० दे०]
એ નામનો ગુચ્છો वाउसंभव. न० [वायुसम्भव
વાયુનો સંભવ वाउसरीर. न० [वायुशरीर]
વાયુકાયના જીવનું શરીર वाउसहिय. न० [वायुसहित]
પવનયુક્ત वाऊ. स्त्री० [वायु
हुमो 'वाउ' वाएंत. त्रि० [वाचयत्]
વાંચવું તે वाएत्तए. कृ० [वाचयितुम्
વાંચવા માટે वाएत्ता. कृ० [वाचयित्वा]
વાંચીને वाकरेमाण. कृ० व्यागृणत्]
જવાબ આપતો वाकवासि. पु० [वल्कवासिन्]
વલ્કલવાસી તાપસ वाकुलित. न० [व्याकुलित]
વ્યાકુળ થયેલ वाग. पु० [वल्क]
ઝાડની છાલ वागय. न० [वल्कज]
ઝાડની છાલના વસ્ત્ર वागर. धा० [वि+आ+कृ]
પ્રતિપાદન કરવું, કહેવું वागर. धा० [वि+आ+कारय]
પ્રતિપાદન કરાવવું, કહેવડાવવું वागरण. न० [व्याकरण]
વ્યાકરણશાસ્ત્ર, પ્રત્યુત્તર, ખુલાસો वागरणी. स्त्री० [व्याकरणी]
વ્યાકરણ જાણનાર, ઉત્તર આપવાની ભાષા वागरमाण. कृ० [व्याकुर्वाण]
ઉત્તર આપીને, ખુલાસો કરીને वागरा. धा० [वि+आ+कृ]
यो 'वागर' वागरित्तए. कृ० [व्याकर्तुम्] ઉત્તર આપવા માટે
वागरित्ता. कृ० [व्याकृत्य
ઉત્તર આપીને, ખુલાસો કરીને वागरिय. कृ० व्याकृत]
ઉત્તર આપેલ, ખુલાસો કરેલ वागरेंत. कृ० व्याकुर्वत्]
ઉત્તર આપવો તે, ખુલાસો કરવો તે वागरेत्तए. कृ० [व्याकर्तुम्]
ઉત્તર આપવા માટે, ખુલાસો કરવા માટે वागरेयव्व. त्रि० [व्याकर्तव्य]
ઉત્તર આપવા યોગ્ય, ખુલાસો કરવા યોગ્ય वागल. पु० [वल्कल]
ઝાડની છાલના વસ્ત્ર वागलधर. त्रि० [वल्कलधर]
'વલ્કલ’ને ધારણ કરનાર वागलवत्थ. पु० [वल्कलवस्त्र]
ઝાડની છાલના વસ્ત્ર वागली. स्त्री० [दे.]
વલ્લિ-વિશેષ वागा. स्त्री० [वल्क]
વલ્ક वागिद्धि. स्त्री० [वाग्-ऋद्धि]
વાણીરૂપ ઋદ્ધિ, વાશુદ્ધી वागुरि. पु० [वागुरिन्]
શિકારી वागुरिय. पु० [वागुरिक]
શિકારી वागुली. स्त्री० [व्याकुली]
એ નામની એક વેલ वाघाइम. त्रि०व्याघातिन्] દાવાનલ આદિ ઉપદ્રવ વખતે સંથારો કરાય તે,
વ્યાઘાત પામવો તે वाघाइय. त्रि०व्याघातिक]
વ્યાઘાતજન્ય वाघात. पु० व्याघात
અંતરાય, વિપ્ન वाघातिम. त्रि० [व्याघातिम]
यो ‘वाघाइम' वाघातिमकाल. पु० [व्याधातिककाल]
વ્યાઘાત ઉત્પન્ન થયો હોય તે અવસર वाघाय. पु० [व्याघात
यो ‘वाघात'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4
Page 80