SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ वाउआय. पु० [वायुकाय વાયુકાય, પવન वाउकाइय. पु० [वायुकायिक] વાયુકાયના જીવ वाउकाइयत्त. न० [वायुकायिकत्व] વાયુકાયિકપણું वाउकाइयत्ता. न० [वायुकायिकत्व] यो 64२' वाउकाय. पु० [वाउकाय વાયુકાય-પવન वाउकायअसंजम. न० [वायुकायासंयम] વાયુકાયના વિષયમાં અસંયમ वाउकायत्त. न० [वायुकायत्व] વાયુકાયપણું वाउकायसंजम. न० [वायुकायसंजम] વાયુકાયના વિષયમાં સંયમ वाउकुमार. पु० [वायुकुमार] ભવનપતિ દેવતાની એક જાતિ वाउकुमारिंद. पु० [वायुकुमारेन्द्र] વાયુકુમારનો ઇન્દ્ર वाउकुमारी. स्त्री० [वायुकुमारी] વાયુકુમાર દેવની દેવી वाउक्कलिया. स्त्री० [वातोत्कलिका] ધીમે ધીમે વાતો વાયરો वाउक्काइय. पु० [वायुकायिक] વાયુકાયના જીવ वाउक्काइयउद्देसय. पु० [वायुकायिकोद्देशक] એક ઉદ્દેશક-વિશેષ वाउक्काइयत्त. न० [वायुकायिकत्व] વાયુકાયિકપણું वाउक्काय. पु० [वायुकाय] વાયુકાય, પવન वाउक्खित्त. पु० [वायुक्षेत्र પવનનું ક્ષેત્ર वाउजीव. पु० [वायुजीव] વાયુકાયનો જીવ वाउजोणिय. न० [वायुयोनिक] વાયુકાય યોનિક वाउड. त्रि० [प्रावृत] ઢાંકેલું वाउत्तरवडेंसग. पु० [वायूत्तरावतंसक] आगम शब्दादि संग्रह ત્રીજા-ચોથા દેવલોકનું એક વિમાન वाउद्धृय. त्रि० [वायुद्भुत પવનથી કંપિત થયેલ वाउपइट्ठ. न० [वायुप्रतिष्ठ] વાયુના આધારે રહેલ वाउपवेस. पु० [वायुप्रवेश] હવાબારી वाउप्पइय. त्रि० [वातोत्पतिक] વાયુથી ઉત્પન્ન वाउब्भाम. पु० [वातोभ्राम] વંટોળીયાં वाउभक्खि. त्रि०/वायुभक्षिन् વાયુનું ભક્ષણ કરનાર वाउभूई. वि० [वायूभूति ભ૦ મહાવીરના ત્રીજા ગણધર, ઇન્દ્રભૂતિ-અગ્નિભૂતિના ભાઈ તે ગૌતમ ગોત્રના હોવાથી નોમ પણ કહેવાયા वाउमण्डलिया. स्त्री० [वायु मण्डलिका] સમુદ્રના પાણીમાં વમળ કરનાર તોફાની પવન वाउय. वायुक [वायु,पवन] વાયુ, પવન वाउयाय. पु० वायुकाय] વાયુકાય-પવન वाउरिय. वागुरिक [शारी, वाघरी] वाउरिवागय. न० [वागुरिकागत] શિકારીની જાળમાં ફસાયેલ वाउल. त्रि०व्याकुल આકુળ-વ્યાકુળ वाउल. त्रि० [वातूल] વાતરોગી, ઉન્મત્ત वाउलकर. पु० [व्याकुलकर] વ્યાકુલ કર્તા वाउलग. पु० दि.] સેવા, ભક્તિ वाउलित. विशे०व्याकुलित] વ્યાકુળ થયેલ वाउलित. पु० [वातलिन] તોફાની વાયુ, વંટોળીયો वाउवक्कम. न० [वाय्यवक्रम] વાયુની હાનિ-વાયુનો અપક્રમ वाउवेग. पु० [वायुवेग] પવનનો વેગ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 79
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy