________________
आगम शब्दादि संग्रह
समारब्भ. कृ० /समारभ्य]
આરંભ કરીને, હિંસા કરીને समारभ. धा०/सं+आ+रभ]
हुयी 'समारंभ' समारभमाण. कृ० [समारभमाण]
यो ‘समारंभमाण' समारभित्ता. कृ० [समारभ्य]
આરંભ કરીને, હિંસા કરીને समारभेत्ता. कृ० [समारभ्य]
જુઓ ઉપર’ समारुय. न० समारुत]
સારી રીતે શબ્દ કરવો समारूढ. त्रि० समारूढ]
સારી રીતે આરૂઢ થયેલો समारोव. धा० [सं+आरोप]
ચડાવવું समालंक. धा० [सं+आ+अलं+कृ]
અલંકૃત કરવું, વિભૂષિત કરવું समालंकेत्ता. कृ० [समालङ्कृत्य]
અલંકૃત કે વિભૂષિત કરીને समालभ. धा० [सं+आ+लभ्]
પ્રાપ્ત કરવું, મેળવવું समालव. धा० [सं+आ+लप्] વિસ્તારથી કહેલું समावडिय. त्रि०/समापतित]
સામે આવીને પડવું समावण्णग. त्रि० समापन्नक]
પ્રાપ્ત થયેલ समावद. धा० [सं+आ+वद्
બોલવું, કહેવું समावन्न. त्रि० [समापन्न
સંપ્રાપ્ત, મળેલું समावन्नग. त्रि०/समापन्नक]
પ્રાપ્ત થયેલ समावन्नय. त्रि० [समापन्नक]
हुमो -64२' समावयंत. त्रि०समापतत्]
સામે આવીને પડેલું હોય તે समास. धा० [सं+आ+श्रि]
આશ્રય કરવો समास. धा० [सं+आ+अस्]
બેસવું, રહેવું समास. पु० [समास]
સંક્ષેપ, ટૂંકાણ, બે કે તેથી વધુ પદોનું જોડાણ समासओ. अ० [समासतस्]
સંક્ષેપથી समासज्ज. कृ० [समासाद्य] પ્રાપ્ત કરીને समासण. न० [समासण]
સમ આસને બેસવું તે, સારી રીતે બેસવું તે समासतो. अ० [समासतस्]
સંક્ષેપથી समासय. पु० समाश्रय]
આશ્રય, સ્થાન समासाद. धा० [सं+आ+सादय]
પ્રાપ્ત કરવું समासादेत्ता. कृ० [समासादय]
પ્રાપ્ત કરીને समासादेमाण. कृ० समासादयत]
પ્રાપ્ત કરતો समासास. धा० [सं+आ+श्वासय्]
સારી રીતે શ્વાસ લેવો समासासेत्ता. कृ० [समाश्वास्य]
સારી રીતે શ્વાસ લઈને समासेज्ज. कृ० समाश्रित्य]
આશ્રય કરીને समासेवित्तए. कृ० [समासेवितुम्]
સમ્યક રીતે સેવવા-આસેવન કરવા માટે समाहटु. कृ० [समाहृत्य]
ગ્રહણ કરીને, એકત્ર કરીને समाहड. धा० [सं+आ+ह]
ગ્રહણ કરવું, એકત્ર કરવું समाहत. त्रि० समाहत]
આઘાત પ્રાપ્ત समाहय. त्रि० [समाहृत]
આઘાત પ્રાપ્ત समाहर. धा० [सं+आ+ह]
ગ્રહણ કરવું समाहाण. न० [समाधान]
સમાધિ, ઉત્સુકતા, નિવૃત્તિ, ચિત્ત સ્વાથ્ય समाहार. पु० [समाहार] સમૂહ, તુલ્ય કે સરખો આહાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 206