________________
आगम शब्दादि संग्रह
समाणुभाग. पु०/समानुभाग
સમ-અનુભાગ समाणुभाव. पु० समानुभाव]
સમ-અનુભાવ समादह. धा० [सं+आ+दह/
સળગાવવું समादह. धा० [सं+आ+धा]
ધારણ કરવું समादहमाण. न० [समादधत्]
ધારણ કરવું તે समादा. धा० [सं+आ+दा]
ગ્રહણ કરવું समादाण. न० [समादान]
ગ્રહણ કરવું, અંગીકાર કરવું તે समादाय. कृ० समादाय]
ગ્રહણ કરીને, પકડીને, અંગીકાર કરીને समादीय. न० समादिक]
ગ્રહણ કરેલ, અંગીકાર કરેલ समाधि. पु० समाधि] સમાધિ, ચિત્ત સ્વાચ્ય શ્રુતચારિત્રરૂપ ધર્મ, અંતઃકરણની એકાગ્રતા समाधित. त्रि० [समाहित]
'समाधि पामेल समाभट्ट. पु० [समाभाषित्]
સમ્યક બોલવું તે समाभरिय. त्रि० [समाभृत]
સારી રીતે ભરેલ समामेव. अ० [समममेव]
એક જ વખતે समाय. पु० [समवाय]
એકત્ર કરવું, સમૂહ, સંબંધ વિશેષ समाय. पु०/समाज
સમાજ, સમુદાય समाय. अ० समकम्]
એકીસાથે समाय. न० [समाय]
સમતા ભાવ समायय. धा० [सं+आ+दद्ध
ગ્રહણ કરવું, અંગીકાર કરવું समाययंत. पु० [समाददान] અંગીકાર કરેલ, ગ્રહણ કરેલ
समायर. धा० [सं+आ+चर्]
સમ્યફ રીતે આચરણ કરવું समायरंत. कृ० [समाचरत्]
સમ્યક રીતે આચરણ કરતો समायरमाण. न० समाचरत्]
સમ્યક રીતે આચરણ કરેલ समायरित्तए. कृ०/समाचरितुम्]
સમ્યક રીતે આચરવા માટે समायरित्ता. कृ० [समाचर्य]
સમ્યફ રીતે આચરણ કરીને समायरियव्व. त्रि०/समाचरितव्य]
સમ્યક રીતે આચરવા યોગ્ય समायरेत्ता. कृ० [समाचर्य]
સમ્યક રીતે આચરણ કરીને समायरेमाण. कृ० [समाचरत्] સમ્યક રીતે આચરણ કરેલ समायाए. कृ० समादाय]
ગ્રહણ કરીને, અંગીકાર કરીને समायाण. त्रि० समादान]
यो समादाण' समायाय. त्रि०[समायाय]
સમાગત समायार. पु० [समाचार]
આચરણ, સદાચાર समायोग. पु० [समायोग] સ્થિરતા समारंभ. पु० समारम्भ] મન-વચન-કાયાથી બીજાને દુઃખ ઉપજાવવું તે, હિંસા કરવી તે समारंभ. धा० [सं+आ+रभ्]
આરંભ કરવો, હિંસા કરવી समारंभ. धा० [सं+आ+रम्भय]
આરંભ કરાવવો, હિંસા કરાવવી समारंभंत. कृ० [समारभमाण]
આરંભ કરતો, હિંસા કરતો समारंभकरण. न० [समारम्भकरण]
આરંભ કરવો તે, હિંસા કરવી તે समारंभमाण. कृ०/समारभमाण]
આરંભ કરતો, હિંસા કરતો समारंभेमाण. कृ० [समारभमाण]
यो 64२'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4
Page 205