________________
आगम शब्दादि संग्रह
पंचदिव्व. न० [पञ्चदिव्य]
વસુધારા, પંચવર્ણી પુષ્પવૃષ્ટિ આદિ પાંચ દિવ્યો पंचनद. पु० [पञ्चनद]
પાંચ નદીનો સમૂહ पंचपएसिय. पु० [पञ्चप्रदेशिक]
પાંચ પ્રદેશનો બનેલો એક સ્કંધ पंचमंगल. न० [पञ्चमङ्गल]
પંચમંગલ-અરિહંત આદિ પાંચ, નવકારમંત્ર पंचमक. त्रि० [पञ्चमक]
પાંચમો-મી-મુ पंचमग. न० [पञ्चमक] જુઓ ઉપર पंचमसर. त्रि० [पञ्चमस्वर]
સાત સ્વરમાંનો પાંચમો સ્વર पंचमसरमंत. त्रि० [पञ्चमस्वरवत्]
પાંચમાં સ્વરથી યુક્ત पंचमहब्भूइय. त्रि० [पञ्चमहाभौतिक]
"पांय महाभूत सिवाय मात्मा नथी' - सेम માનનાર એક નાસ્તિક મત पंचमहव्वइय. त्रि० [पञ्चमहाव्रतिक]
અહિંસા આદિ પાંચ મહાવ્રતયુક્ત पंचमहाभूतिय. त्रि० [पञ्चमहाभौतिक]
यो पंचमहमूइय पंचमा. स्त्री० [पञ्चमी
પાંચમ, પક્ષની પાંચમી તીથિ पंचमासिय. पु० [पञ्चमासिक]
પાંચ માસ સંબંધિ, તપવિશેષ पंचमासिया. स्त्री० [पञ्चमासिकी]
પાંચમી ભિક્ષુ પ્રતિમા पंचमिया. स्त्री० [पञ्चमिका
પાંચમી पंचमी. स्त्री० [पञ्चमी]
પાંચમી, પક્ષની પંચમી તિથિ પાંચમી વિભક્તિ पंचमुट्ठि. स्त्री० [पञ्चमुष्टि] પાંચ મુક્રિકેશ લોચ વિશેષ
पंचमुट्ठिय. न० [पञ्चमुष्टिक]
જુઓ ઉપર पंचय. त्रि० [पञ्चक
પાંચક, પાંચમો સમૂહ पंचयण्ण. पु० [पञ्चजन्य
એક શંખ पंचराइय. त्रि० [पञ्चरत्रिक]
પાંચ રાત્રિનો આદિગ્રહ-વિશેષ, પાંચરાત્રિ રહેનાર पंचराय. न० [पञ्चरात्र
પાંચરાત્રી पंचरूविया. स्त्री० [पञ्चरूपिका]
પાંચ પ્રકારના વર્ણવાળી पंचलइया. स्त्री० [पञ्चलतिक]
પાંચ ચીરવાળુ पंचवण्ण. त्रि० [पञ्चवर्ण
પંચરંગી पंचवण्णा. स्त्री० [पञ्चवर्णा
પાંચવર્ણી पंचवण्णिय. न० [पञ्चवर्णिक]
પાંચ વર્ણવાળું पंचवासपरियाय. त्रि० [पञ्चवर्षपर्याय]
પાંચ વર્ષની દીક્ષાવાળો पंचसिविखय. त्रि० [पञ्चशिक्षित]
પાંચ મહાવ્રત રૂપ શિક્ષાથી શિક્ષિત થયેલ पंचसिह. पु० [पञ्चशिख]
જેના લાલ મોવાળા ઉપરાવેલ નથી તે, પંચશિખી पंचसोगंधिय. विशे० [पञ्चसौगन्धिक]
એલચી લવીંગ-કપૂર-કંકોલ-જાઇફળ એ પાંચ સુગંધી દ્રવ્યોનો સમૂહ पंचहा. स्त्री० [पञ्चधा]
પાંચ પ્રકારે पंचाणुव्वइय. त्रि० [पञ्चानुव्रतिक]
પાંચ અણુવ્રત-શ્રાવકના વ્રતને ધારણ કરનાર पंचाल. पु० [पञ्चाल]
એક દેશ, તેનો રાજા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 88