SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पंचालाहिवहि.पु० [पाञ्चालाधिपति] પંચાલ દેશનો અધિપતિ - રાજા पंचाह. न० [पञ्चाहन] પાંચ દિવસ पंचाल. वि० [पञ्चाल] એક પૂર્વ ઋષિ, તે કામવિદ્યાના વિજ્ઞાનમાં ખ્યાતિ પામેલ, તેનો મત હતો કે સ્ત્રીઓ સાથે મૃદુતા રાખવી पंचिंदिय. पु० [पञ्चेन्द्रिय] જેને આંખ-કાન-નાક-જીભ(શરીર) સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય છે તે જીવ, પાંચ ઇન્દ્રિય पंचिंदियअसंजम. न० [पञ्चेन्द्रियअसंयम] પંચેન્દ્રિય જીવના વિષયમાં અસંયમ કરવો તે पंचिंदियकाय. पु० [पञ्चेन्द्रियकाय] પાંચ ઇન્દ્રિયવાળા જીવનું શરીર पंचिंदियघाय. पु० [पञ्चेन्द्रियघात] પાંચ ઇન્દ્રિયવાળા જીવોનો ઘાત કરવો તે पंचिंदियजातिनाम. न० [पञ्चेन्द्रियजातिनामन] પંચેન્દ્રિય જાતિ તથા નામ-કર્મ પ્રકૃત્તિ पंचिंदियतिरिक्खजोणियउद्देसय. पु० [पञ्चेन्द्रियतिर्यग्योनिकोद्देशक એક ઉદ્દેશક पंचिदियतिरिय. न० तिर्यञ्चपञ्चेन्द्रिय] તિર્યંચ પંચેન્દ્રિય-જીવવિશેષ पंचिंदियत्त. न० [पञ्चेन्द्रियत्व] પંચ ઇન્દ્રિયપણું पंचिंदियत्ता. स्त्री० [पञ्चेन्द्रियता] પંચેંદ્રિયતા पींचंदियया. स्त्री० [पञ्चेन्द्रियता] જુઓ ઉપર पंचिदियरतण. न० [पञ्चेन्द्रियरत्न] ચક્રવર્તીના સાત રત્નો કે જે પંચેન્દ્રિય છે જેમકુ સ્ત્રીસેનાપતિ વગેરે पंचिंदियरयण, न० [पञ्चेन्द्रियरत्न] જુઓ ઉપર पंचिंदियवह. पु० [पञ्चेन्द्रियवध] પંચેન્દ્રિય જીવોનો વધ કરવો તે पंचिंदियसंजम. न० [पञ्चेन्द्रियसंयम] પંચેન્દ્રિય જીવના વિષયમાં સંયમ કરવો पंचुत्तर. त्रि० [पञ्चोत्तर] પાંચ અધિક, જેના ઉત્તરપદમાં પાંચ છે તે पंचुत्तरपलसइय. त्रि० [पञ्चोत्तरपलशतिक] એકસો પાંચ પળ पंचेंदिय. पु० [पञ्चेन्द्रिय] यो पंचिंदियः पंचेंदियसंवरण. न० [पञ्चेन्द्रियसंवरण] પાંચ ઇન્દ્રિયોને સંવરવી-અંકુશમાં રાખવી તે पंचेंदियसन्नि. स्त्री० [पञ्चेन्द्रियसंजिन] સંજ્ઞી પંચેન્દ્રિય જીવ पंजर. न० [पञ्जर] પાંજરું पंजरग. पु० [पञ्जरक] પાંજરું पंजरदीव. पु० [पञ्जरदीप] ફાનસયુક્ત દીવો पंजलि. पु० [प्राज्जलि અંજલિ, કરપુટ, ખોબો पंजलिउड. पु० [प्राञ्जलिपुट] બે હાથ જોડી મસ્તકે લગાડવા पंजलिकड. त्रि० [कृतप्राञ्जलि] જેણે બે હાથ જોડેલા છે તે पंजलियड. त्रि० [कृतप्राञ्जलि] જુઓ ઉપર पंडअ. पु० [पण्डक] यो पंडग पंडग. पु० [पण्डक] નામર્દ, નપુંસક, પાખંડ, પાપ पंडग. पु० [पण्डक] મેરુ પર્વત ઉપરનું એક વન, पंडगवन. न० [पण्डकवन] મેરુ પર્વત ઉપરનું એક વન पंडय. पु० [पण्डक] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 89
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy