SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પંકપ્રણામાં ઉત્પન્ન पंकप्पा. स्वी० [पड़कप्रभा ] ચોથી નરક पंकबहुल. त्रि० [पङ्कबहुल ઘણાં કાદવવાળું રગ્ન્યભાનો એક કાંડ જ્યાં કાદવ वधारे छे. पंकबहुलकड. पु० [पङ्कबहुलकाण्ड ] ઘણા કાદવવાળો પહેલી નરકનો બીજો કાંડ पंकय न० [पङ्कजा કમળ, કાદવમાં ઉત્પન્ન पंकरय न० [पड़करजस् કાદવની રજ पंकवती. स्त्री० [पङ्कवती] મહાવિદેહની એક અંતર્ નદી पंकाभा. स्त्री० [पकामा ચોથી નરકનું એક નામ पंकायतण न० [पङ्कायतन ] કાદવવાળી જગ્યા पंकाययण. न० [पङ्कायतन ] જુઓ ઉપર पंकावई. स्त्री० [पङ्कावती] મહાવિદેહની એક અંતર નદી पंकिय. त्रि० (पङ्क्ति કાદવવાળું पंकोसन्नग. त्रि० [पङ्कावसन्नक] કાદવમાં ડુબેલ आगम शब्दादि संग्रह पंख. पु० (पक्ष) પાંખ पंखवाय न० [पक्षपात) પક્ષ-પાત पंखि. पु० [पक्षिन) પક્ષી પાંગળા કારણો पंच. त्रि० [पञ्च] પાંચ, પાંચની સંખ્યા पंचगुलि स्वी० (पञ्चाङ्गुलि] પાંચ આંગળી, હાથનો પંજો पंचगुलितल. न० [पञ्चाङ्गुलितल] હાથનો પંજો, હાથથી પાડેલ થપો पंचगुलिया. स्वी० [ पञ्चङ्गुलिका ] એક વેલ पंचक, त्रि० (पञ्चक) પંચક पंचकत्तिय. पु० [पञ्चकृतिका ] કૃતિકા નક્ષત્રમાં (કુંથુનાથ ભગવંતના) પાંચ કલ્યાણક થયા पंचकप्प. पु० [पञ्चकल्प ] એક આગમ- છેદસૂત્ર (જેના પર સંઘદાસગણી રચિત ભાષ્ય અને એકચૂર્ણિ હાલ પણ મળે છે) पंचकल्लाण, न० (पञ्चकल्याण) પંચ કલ્યાણક નામક એક પ્રાયશ્ચિત पंचग. त्रि० (पञ्चक] पंथ पंचगुण. विशे० [पञ्चगुण ] પાંચ ગણું पंचग्गि. पु० [पञ्चाग्नि] ચાર દિશામાં અગ્નિ અને ઉપર સૂર્યનો એવો પાંચે તરફ તાપ पंचग्गिताव. पु० ( पञ्चग्निताप] જુઓ ઉપર पंचजण्ण. पु० [पञ्वजन्य ] એ નામક શંખ पंचजाम. पु० [पञ्चयाम ] પાંચ મહાવ્રત पंचट्ठाण न० (पञ्चस्थान] પાંચ સ્થાન पंगुल. त्रि० [पङ्गुल] પાંગળો, પગ વિનાનો, પક્ષી વિશેષ पंगुलहेउ. पु० [पठ्ठलहेतु) मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 पंचत्थिकाय. पु० पञ्चास्तिकाय) પાંચ અસ્તિકાયાવ, અવ, ધર્મ, અધર્મ, આકાશ Page 87
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy