________________
आगम शब्दादि संग्रह
निसेवि. पु० [निसेविन्]
સેવા કરનાર, આદર કરનાર, આચરનાર निसेविंत. त्रि० [निसेवित
આશ્રય કરેલ, આરાધના કરેલ निसेविय. त्रि० [निषेवित]
જુઓ ઉપર निसेवियव्व. कृ० [निषेवितव्य]
આશ્રય કરવા કે આરાધવા યોગ્ય निसेवेज्जा. कृ० [निसेव्य]
આરાધના કરીને निसेह. पु० [निषेध]
પ્રતિષેધ, નિવારણ, અપવાદ निस्संक. त्रि० [निःशङ्क]
શંકા રહિત, ચોક્કસ निस्संकिअ. त्रि० [निःशङ्कित]
શંકા રહિત એવો, निस्संकिअ. त्रि० [निःशङ्कित]
દર્શનાચારનો એક આચાર निस्संकित. त्रि० [निःशङ्कित]
જુઓ ઉપર निस्संकिय. त्रि० [निःशङ्कित]
જુઓ ઉપર निस्संग. त्रि० [निःसङ्ग]
સંગ રહિત निस्संगत्त. न० [निःसङ्गत्व]
સંગ રહિતપણું निस्संगया. स्त्री० [निःसङ्गता]
સંગ રહિતતા निस्संचया. अ० [निषिच्य]
સીંચીને निस्संचार. विशे० [निःसञ्चार]
સંસાર રહિત, ગમનાગમન વર્જિત निस्संद. पु० [निस्यन्द]
સાર, રસ, તત્ત્વરૂપ પદાર્થ निस्संदिद्ध. न० /निःसन्दिग्ध]
સંદેહ રહિત निस्संधि. विशे० [निस्सन्धि]
સાંધા રહિત, છિદ્ર રહિત निस्संस. त्रि० नृशंस]
ઘાતકી, કુર निस्संस. न० [निःशंस]
શંકા રહિત એવો, દર્શનાચારનો એક આચાર निस्सक्किय. न० [नि:ष्वष्क्य]
ઓછું કરવું તે, ઘટાડવું તે निस्सग्ग. पु० [निसर्ग
यो निसग्ग निस्सग्गरुइ. स्त्री० [निसर्गरुचि]
यो निसग्गरुइ निस्सन्न. त्रि० [निषण्ण]
બેઠેલું, કાયોત્સર્ગનો એક ભેદ निस्स्य. धा० [नि+श्रि]
બેસવું निस्सयर. न० [निःस्वकर]
કર્મને જુદા પાડનાર निस्सर. धा० [निस्+सृ]
બહાર નીકળવું निस्सरणनंदि. त्रि० [निःसरणनन्दि]
બહાર નીકળવામાં ફરવામાં આનંદ માનનાર निस्सल्ल. त्रि० [निःशल्य
શલ્ય રહિત निस्सस. धा० [निर्+श्वस]
નઃશ્વાસ લેવો निस्ससिउस्ससियसम.न० [निःश्वसितोच्छ्वसितसम]
ઉચ્છાસ નિઃશ્વાસમાં સમપણું હોવું તે निस्ससिज्जमाण. कृ० [निःश्वस्यमान]
નીચો શ્વાસ મુક્તો, ઉચ્છાસ લેતો निस्ससिय. त्रि० [निःश्वसित]
શ્વાસ નીચો મુકેલ निस्सा. स्त्री० [निश्रा]
આશ્રય, આલંબન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 67