SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह निसीयंत. त्रि० [निषीदत्] બેસતો निसीयण. न० [निषीदन] બેસવું તે निसीयमाण. कृ० [निषीदत्] બેસતો निसीयव्व. कृ० [निषीदितव्य] બેસવા યોગ્ય निसीयाव. धा० [नि+पादय] બેસાડવું निसीयावण. न० [निषादन] બેસાડેલ निसीयावेत. न० [निषादयत्] બેસાડવું તે निसीयावेत्ता. कृ० [निषधि] બેસાડીને निसीयित्ता. कृ० [निषाद्य] બેસાડીને निसील. विशे० [निःशील] શીલ રહિત निसीह. पु० निशीथ] ये (२६) सामसूत्र, निसीह. पु० [निशीथ] મધ્યરાત્રિ, પ્રકાશનો અભાવ निसीहिअ. पु० [नैशीथिक] પોતા માટે લઈ આવેલ છે એવી ખબર ન હોય તેવા ભોજનાદિ निसीहिय. पु० [नैशीथिक જુઓ ઉપર निसीहिया. स्त्री० [निषद्या] यो निसिधिया निसीहिया. स्त्री० [निषीधिका] કાર્ય નિષેધના સ્મરણ માટે બોલાતો શબ્દ, निसीहिया. स्त्री० [निषीधिका] 'નિશીહિ' બોલવાની સામાચારી निसीहिया. स्त्री० [निषीधिका] સ્વાધ્યાય ભૂમિ निसीहियापरिषह. [नैषेधिकीपरिषह] સ્વાધ્યાય ભૂમિમાં બેસી રહેવાનું કષ્ટ સહન કરવું તે निसीहियाभंजण. न० [नषेधिकीभञ्जन] ધર્મસ્થાનમાં જતાં 'નિશીહિ' એ શબ્દ ન બોલવો તે निसीहियासत्तिक्कय. न० [निषीधिकासप्तकक] ‘આયાર' સૂત્રનું એક અધ્યયન निसुंभ. धा० [नि+शुम्भ] નીચે પાડવું निसुंभ. वि० [निशुम्भ આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા પાંચમાં પ્રતિવાસુદેવ પુરિસસિંહ દ્વારા હણાયા निसुंभा. वि० [निशुम्भा] શ્રાવસ્તી નગરીના એક ગાથાપતિની પુત્રી, દીક્ષા લીધી. મૃત્યુ બાદ બલીન્દ્રની એક અગમહિષી બની निसुंभा. स्त्री० [निशुम्मा] વૈરોચનેન્દ્રની એક અગમહિષી निसुद्ध. विशे० [निशुद्ध] શુદ્ધતા રહિત निसुण. धा० [नि+श्रु] સાંધળવું, શ્રવણ કરવું निसूरण. त्रि० [निषूदन] મારનાર, નાશક निसेग. पु० [निषेक કર્મપુદ્ગલની રચના વિશેષ निसेज्जा. स्त्री० [निषद्या] यो निसिज्जा निसेव. धा० [नि+सेव] સેવા કરવી, આદર કરવો, આશ્રય કરવો, આચરવું निसेवग. विशे० [निषेवक] સેવા કરનાર, આશ્રય કરનાર, આચરનાર निसेवण. न० [निषेवण] સેવા, આરાધના निसेवय. पु० [निसेवक સેવા કરનાર, આરાધક मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 66
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy