________________
आगम शब्दादि संग्रह
निस्साटाण. न० [निश्रास्थान]
આલંબન સ્થાન, આશ્રયસ્થાન निस्साण. न० [निश्राण
નિશ્રા, અવલંબન निस्साय. पु० [निश्राय]
આશ્રિને निस्साय. विशे० [निस्वाद]
સ્વાદ રહિત निस्सार. त्रि० [नि:सार]
સાર રહિત निस्सारय. त्रि० [नि:सारक]
સાર રહિત निस्सावयण. न० [निश्रावचन]
પ્રતિબોધ કરવા માટે યોગ્ય દ્રષ્ટાંત આપવું તે निस्सास. पु० [निःश्वास]
અધોગામી શ્વાસ निस्सासग. त्रि० [निःश्वासक]
નિશ્વાસ લેનાર निस्सासय. त्रि० [निःश्वासय]
જુઓ ઉપર निस्सासविस. पु० निःश्वासविष]
નિશ્વાસમાં નીકળતું ઝેર निस्साहारग. त्रि० [निश्राधारक
નિશ્રાને ધારણ કરનાર, નિશ્રાએ રહેનાર निस्सिंधिय. न० [नि:शिधित]
કોઈ અવ્યક્ત શબ્દ निस्सिंचमाण. कृ० [नि:सिञ्चत्]
પ્રક્ષેપ કરતો, નાંખતો निस्सिंचिया. कृ० [निषिच्य]
પ્રક્ષેપ કરીને, ફેંકીને निस्सित. विशे० [निश्रित
મેળવેલ, નિશ્રયે બાંધેલ, લિંગ, પ્રમિત, આશ્રિત, રાગ निस्सित. विशे० [निश्रित]
આસક્ત થયેલ निस्सित. विशे० [निश्रित
આહારાદિની લોલુપતા निस्सिय. त्रि० [निश्रित
જુઓ ઉપર निस्सिय. विशे० [निःसृत]
નીકળેલ निस्सिरिज्जमाण. कृ० [निःसृज्यमान]
બહાર નીકળતવો, ત્યાગ કરતો निस्सीर. धा० [निर्+सृज]
यो निसिर' निस्सील. विशे० [निःशील
સદાચાર રહિત निस्सेज्जा. स्त्री० [निषद्या]
स्त्रीयोये रहवानुं स्थान, मंत:पुर, निस्सेज्जा. स्त्री० [निषद्या] રજોહરણમાં પાટાની ઉપર અને ઘારીયાની નીચે રહેલું એક વસ્ત્ર, निस्सेणि. स्त्री० [निःश्रेणि]
સીઢી, નિસરણી निस्सेयस. न० [निःश्रेयस]
કલ્યાણ, ક્ષેમ निस्सेयसकर. त्रि० [निःश्रेयसकर]
કલ્યાણને કરનાર, ક્ષેમકર निस्सेयसिय. त्रि० [निःश्रेयसिक]
મોક્ષાર્થી, મુમુક્ષુ निस्सेस. न० निःश्रेयस्]
મોક્ષ निस्सेस. त्रि० [निःशेष]
સંપૂર્ણ निस्सेसिय. त्रि० [निःश्रेयसिक]
મોક્ષભિલાષા, મુમુક્ષુ निस्सेस्स. न० [निःश्रेयस]
કલ્યાણ, ક્ષેમ निस्सेस्स. त्रि० [नि:शेष]
સમસ્ત, બધું निस्सोणिय. त्रि० [नि:शोणित]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 68