________________
आगम शब्दादि संग्रह
मडगथूभिया. स्त्री० [मृतकस्तूपिका] ।
મૃતકના અગ્નિદાહ સ્થળે કરાયેલ પગલા વગેરે मडगलेण. न० [मृतकलयन]
મૃતકગૃહ मडगवच्च. न०/मृतकबर्चस्]
મૃતકના હાડકા વગેરેનો ઢગલો मडगासय. पु० [मृतकाश्रय]
મડદાનું આશ્રય સ્થાન मडयचेइय. न० [मृतकचैत्य]
મૃતકના અગ્નિદાહ સ્થળે કરાયેલ ચૈત્ય વગેરે मडयडाह. पु० मृतकदाह]
મૃતક બાળવું તે मडयथुभिया. स्त्री० [मृतकस्तूपिका] यो ‘मडगथुभिया' मडाइ. त्रि० [मृतादिन]
મડદા વગેરે અચિત્ત પદાર્થ ખાનાર मड्डय. पु० [.]
જીવવિશેષ, બગલો मढ. पु० [मठ
46, महिर, मान, मढ. पु० [मठ]
એ નામનો એક દેશ, દેશવાસી मणवइकायजोग. पु० [मनोवाक्काययोग]
મન-વચન-કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ मणवयकायगुत्त. न० [मनोवाक्कायगुप्त]
મન-વચન-કાયાને પાપ વ્યાપારમાં પ્રવર્તાવવા તે मणवयकायजोग. पु० [मनोवाक्काययोग]
મન-વચન-કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ मणसच्चविउ. विशे० [मनःसत्यविद]
મનઃ સત્યને જાણનાર-પાળનાર मणानुभाव. पु० [मनोनुभाव]
મનનો અનુભવ मणि. स्त्री० [मणि]
ચંદ્રકાંતાદિ મણિ-રત્ન વગેરે मणिअंग. पु० [मण्यङ्ग] યુગલિકને આભરણ આપનાર કલ્પવૃક્ષ
मणिकंचण. पु० [मणिकाञ्चन]
રુકિમ્ પર્વતનું એક શિખર मणिकंचणकूड. पु० [मणिकाञ्चनकूट]
રૂકિમ પર્વત ઉપરનો એક ફૂટ मणिकणगरयणथूभिय. न० [मणिकनकरत्नस्तुपित]
મણિ-સોનુ-રત્નનો બનેલ પુત વિશેષ मणिकम्म. न० [मणिकर्मन्]
મણિ-કર્મ मणिजाल. न०/मणिजाल]
મણિની જાળી मणिज्जमाण. कृ० [मन्यमान]
માનતો मणिदत्त. पु० [मणिदत्त]
એક યક્ષાયતન मणिनाग. पु० [मणिनाग]
એક નાગ-વિશેષ मणिपत्त. न० [मणिपात्र
મણિનું બનેલ પાત્ર मणिपाग. पु० [मणिपाक]
મણિ-પાગ मणिपाय. पु० [मणिपात्र
મણિનું બનેલ પાત્ર मणिपेढिया. स्त्री० [मणिपीठिका]
મણિમય પીઠિકા मणिप्पभ. वि० [मणिप्रभ]
अवंतिसेन साथै युद्ध थयु धम्मजस पासेहीक्षा लीधी. ઉગ્ર શીલાપટ્ટકે અનશન કર્યું मणिबंधण. न० [मणिबन्धन]
મણિમય બંધન मणिमंदिर. पु० [मणिमन्दिर]
મણિમય મંદિર मणिमय. विशे० [मणिमय]
મણિનું બનેલું मणिमेहला. स्त्री० [मणिमेखला] મણિનો કંદોરો
|
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 327