SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मज्झिमिय. पु० [मध्यमिक] જુઓ ઉપર मज्झिमिल्ल. विशे०/मध्यम] મધ્યમાં રહેલ मज्झिमिल्ला. स्त्री० [माध्यमिकी] મધ્યમાં मज्झिय. त्रि० [मध्यकार] મધ્યમાં રહેલ मज्झिल्ल. विशे० [मध्यम] મધ્યમાં રહેલ मज्झिल्लग. पु० [मध्यमक મધ્યમાં રહેલ मज्झिल्लय. पु० [मध्यमक] મધ્યમાં રહેલ मज्झोमज्झि. विशे० [मध्यंमध्य] વચ્ચોવચ્ચ मज्झोमज्झी. विशे० मध्यंमध्य] વચ્ચોવચ્ચ मट्टि. स्त्री० [मूत्तिका] માટી, ધૂળ मट्टिओलित्त. त्रि० [मृत्तिकोपलिप्त] માટીના લેપથી લેપેલું मट्टिय. न० [मृत्तिक] માટીનું मट्टियखाणिया. स्त्री० [मृत्तिकाखानि] માટીની ખાણ मट्टियभंड.पु० [मृत्तिकाभाण्ड] માટીના વાસણ मट्टिया. स्त्री० [मृत्तिका] ધૂળ, માટી मट्टियाकड. त्रि० [मूत्तिकाकृत] માટીથી ખરડાયેલ मट्टियाखाणि. स्त्री० [मृत्तिकाखानि] માટીની ખાણ मट्टियापानय. न०/मृत्तिकापानक] માટીવાળું પાણી मट्टियापाद. न० [मृत्तिकापात्र] માટીનું પાત્ર मट्टियापाय. न० [मृत्तिकापात्र] માટીનું પાત્ર मट्टियामय. त्रि० [मृत्तिकामय] માટીનું બનાવેલ मट्टी. स्त्री० [मृत्तिका ધૂળ, માટી मट्ठ. त्रि० /मृष्ट] ઘસીને સાફ કરેલ, મનોહર, રમણીય, ચીકણું मट्ठमगर. पु० [मृष्टमकर] મગર-વિશેષ मड. विशे० [मृत] મરેલ, વિનાશ પામેલ मडंब. न०/मड्म्ब] જેની ચારે બાજુ અઢી અઢી ગાવમાં કોઈ વસતિ ન હોય તેવું ગામ, જ્યાંથી બીજું ગામ કે સંનિવેસ દૂર હોય તે मडंबपह. पु० [मडम्बपथ] મડંબનો રસ્તો मडंबमह. पु० [मडम्बमह] મડંબ મહોત્સવ मडंबमारी. स्त्री० [मडम्बमारी] મડંબમાં ફેલાયેલ મારી मडंबवह. पु० [मडम्बवध] મડંબમાં વધ થવો તે मडग. विशे० [मृतक મડદું, મરી ગયેલ मडगगिह. न०मृतकगृह) મડદાઘર, શમશાન मडगछारिया. न० [मतकक्षारिका] મડદાની રાખ मडगथंडिल. पु० [मृतकस्थण्डिल] રમશાન, મડદા બાળવાની જગ્યા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 326
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy