________________
आगम शब्दादि संग्रह
मज्झदेस. पु० [मध्यदेश]
વચ્ચેનો દેશ मज्झपएस. पु० [मध्यप्रदेश] મધ્ય પ્રદેશ, ધર્માસ્તિ-કાચના મધ્ય આઠ પ્રદેશ, સર્વ
અવગાહના મધ્યે રહેલ જીવપ્રદેશ मज्झपदेस.पु० मध्यप्रदेश]
જુઓ પ્રદેશ मज्झभागत्य. त्रि० [मध्यभागस्थ]
મધ્ય ભાગમાં રહેલ मज्झमय. त्रि० /मध्यमक]
મધ્યમ, વચ્ચેનું, ઉત્કૃષ્ટ કે જધન્ય નહીં તે मज्झमिया. स्त्री० [मध्यमिका]
મેઘરથ રાજાની રાજધાની मज्झयार. न० [मध्यकार]
મધ્યભાગ, અંતરાલ मज्झिम.त्रि० मध्यम] મધ્યવર્તી, સામાન્ય, શોભન કે અશોભન નહીં તે, સાત
સ્વરમાં ચોથો સ્વર, વચ્ચેનું मज्झिमउवरिम. पु० [मध्यमोपरितन]
નવરૈવયેકમાં મધ્યની ત્રણમાંથી ઉપરની રૈવેયક मज्झिमउवरिमगेवेज्जग. पु० [मध्यमोपरितनग्रैवेयक]
જુઓ ઉપર मज्झिमउवरिमगेवेज्जय. पु० /मध्यमोपरितनप्रैवेयक]
જુઓ ઉપર मज्झिमग. त्रि० [मध्यमक]
મધ્યનું, વચ્ચેનું मज्झिमगाम. पु० [मध्यमग्राम]
સાત ગ્રામમૂર્છાનામાંની ચોથી મૂર્છાના मज्झिमगेविज्ज. पु० [मध्यमग्रैवेयक]
નવરૈવેયકની ત્રણ ત્રિકમાંની મધ્યની ત્રિક मज्झिमगेविज्जा. पु० [मध्यमग्रैवेयक]
જુઓ ઉપર, मज्झिमगेवेज्ज. पु० [मध्यमवेयक]
જુઓ ઉપર मज्झिमगेवेज्जग. पु० [मध्यमग्रैवेयक]
જુઓ ઉપર मज्झिमगेवेज्जय. पु०मध्यमग्रैवेयक]
જુઓ ઉપર | मज्झिमथेर. पु० [मध्यमस्थविर]
યુવાન પણ નહીં અને વૃદ્ધ પણ નહીં તેવો સ્થવિર मज्झिमपुरिस. पु० [मध्यमपुरुष]
તીર્થકર ચક્રવર્તીની અપેક્ષાએ સામાન્ય પુરુષ मज्झिममज्झिम. पु० [मध्यममध्यम]
નવ રૈવેયકમાંની મધ્યત્રિકમાં બીજી રૈવેયક मज्झिममज्झिमवेगेज्जग. पु० [मध्यममध्यमग्रैवेयक]
જુઓ ઉપર मज्झिममज्झिमगेवेज्जय. पु० [मध्यममध्यमग्रैवेयक]
જુઓ ઉપર मज्झिमय. विशे० [मध्यमक]
મધ્યનું, વચ્ચેનું मज्झिमसर. न० [मध्यमस्वर]
સાત સ્વરમાંનો ચોથો સ્વર मज्झिमसरमंत. त्रि० [मध्यमस्वरवत्]
સાત સ્વરમાંના ચોથા સ્વરવાળું मज्झिमहेट्ठिम. पु० [मध्यमाधस्तन]
નવ રૈવેયકમાં મધ્યત્રિકમાંની નીચેની રૈવેયક मज्झिमहेट्ठिमगेवेज्ज. पु० [मध्यमाधस्तनौवेयक]
જુઓ ઉપર मज्झिमहेट्ठिमगेवेज्जय. पु० मध्यमाधस्तनौवेयक]
જુઓ ઉપર मज्झिमाउदेव. पु० [मध्यमायुदेव]
જઘન્ય કે ઉત્કૃષ્ટ નહીં તેવા આયુષ્યવાળો દેવ मज्झिमाउवरिम. पु० [मध्यमोपरितन]
यो मज्झिमउवरिमः मज्झिमामज्झिम. पु० [मध्यमामध्यम]
यो ‘मज्झिममज्झिम मज्झिमाहेट्ठिम. पु० [मध्यमाधस्तन]
हुयी मसिमहेट्ठिमः मज्झिमित. पु० [मध्यमिक] મધ્યમાં રહેલું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 325