SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मज्जणय. न० [मञ्जनक] સ્નાન કરવું मज्जणविहि.स्त्री० [मञ्जनविधि] સ્નાન કરવાની વિધિ मज्जणिय. त्रि० [माज्जनिक] સ્નાન કર્યા પછી પહેરવા - ઓઢવાના વસ્ત્રાદિ मज्जपान. न० [मद्यपान] મદિરાપાન मज्जपानग. न० [मद्यपानक] મદિરાપાન मज्जपानय. न० [मद्यपानक] મદિરાપાન मज्जप्पमाय. पु० [मद्यप्रमाद] દારુથી થતો પ્રમાદ मज्जप्पसंगि. स्त्री० [मद्यप्रसङ्गिन] મદિરા પીવાનો આસક્ત मज्जमाण. कृ० [मज्जत्] સ્નાન કરતો मज्जाइय. पु० [आपीतमद्य] દારુ પીધેલ मज्जाया. स्त्री० [मर्यादा] મર્યાદા, વ્યવસ્થા, હદ मज्जार. पु० [मार्जार] બિલાડો, એ નામની એક વનસ્પતિ मज्जारकडय. त्रि० [मार्जारकृतक] મજ્જાર નામક વનસ્પતિનું ઔષધ मज्जव. धा० [मज्जय સ્નાન કરાવવું मज्जावय. त्रि० [मज्जापक નવડાવનાર मज्जावित्ता. कृ० [मज्जयित्वा] સ્નાન કરાવીને मज्जावेत्ता. कृ० [मज्जयित्वा] જુઓ ઉપર मज्जिय. त्रि० [मज्जित સ્નાન કરેલ मज्जिया. स्त्री० [मार्जिता] ખાદ્ય વિશેષ, શ્રીખંડ मज्झ. न० [मध्य] મધ્ય, વચ્ચે, મધ્યભાગ, પેટ, વચલું मत्झंतित. न० [मध्यन्तिक મધ્યાહ્ન. मज्झंतिय. न० [मध्यन्तिक] મધ્યાહ્યા मज्झमज्झ. न० [मध्यामध्य] વચ્ચોવચ્ચ मज्झकार. पु० [मध्यकार] મધ્યભાગ मज्झगत. त्रि० मध्यगत] મધ્યમાં રહેલ मज्झगय. त्रि० [मध्यगत] મધ્યભાગ मज्झगार. पु० मध्यकार] મધ્યભાગ मज्झचारि. त्रि० [मध्यचारिन्] પાણીના પ્રવાહ આદિમાં ચાલનાર मज्झच्छिन्न. न०/मध्यछिन्न] મધ્ય ભાગમાં છેદાયેલ मज्झछिन्नक. न० [मध्यछिन्नक] જુઓ ઉપર मज्झजीहा. स्त्री० [मध्यजिह्वा] જીભ મધ્યે मज्झण्ह. पु० [मध्याह्न] મધ્યાહ્ન मज्झतो. अ० [मध्यतस्] મધ્યથી मज्झत्थ. पु० [मध्यस्थ] મધ્યમાં રહીને, પક્ષપાત રહિત मज्झत्थभावभूत. न० [मध्यस्थभावभूत] તટસ્થ ભાવરૂપ, માધ્યસ્થભાવ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 324
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy