SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मणियंग. पु० [मण्यङ्ग] यो मणिअंग मणियारसेट्टी. वि० [मणिकार श्रेष्ठिन्] નિંદ્ર નામનો મણિકાર શ્રેષ્ઠી, દેડકા રૂપે તેણે ભગવદ્ ભક્તિ પ્રગટ કરી દેવપણું પામ્યો मणिरयण. न० [मणिरत्न] ચક્રવર્તીના ચૌદ રત્નમાંનું એક રત્ન मणिरयणक. न० [मणिरत्नक] જુઓ ઉપર मणिरयणत्त. न० [मणिरत्नत्व] 'मरित्न' मणिलक्खण. न० [मणिलक्षण] મણિના શુભાશુભ લક્ષણ मणिवइया. स्त्री० [मणिमति] એક નગરી मणिवई. स्त्री० [मणिमती] એક નગરી मणिवट्टक. पु० [मणिवृत्तक] મણિનો વાટકો मणिवर. न० [मणिवर] ઉત્તમ મણિ मणिवेइया. स्त्री० [मणिवेदिका] મણિયમ વેદિકા मणिसिलागा. स्त्री० [मणिशलाका] મણિની સળી मणिसुत्तय. पु० [मणिसूत्रक] મણિનો બનેલો દોરો, એક આભુષણ मणुई. स्त्री० [मनुजी] મનુષ્ય સ્ત્રી मणुण्ण. विशे० [मनोज्ञ] રમણીય, સુંદર मणुण्णतर. विशे० [मनोज्ञतर] અતિ રમણીય मणुण्णतराय. विशे० [मनोज्ञतरक] જુઓ ઉપર मणुण्णतरिय. विशे० [मनोज्ञतरक] જુઓ ઉપર मणुण्णत्त. न० [मनोज्ञत्व] રમણીયપણું मणुण्णया. स्त्री० [मनोज्ञता] રમણીયતા मणुण्णस्सरता. स्त्री० [मनोज्ञस्वरता] સુંદર કે મનગમતા સ્વરપણું मणुय. पु० [मनुज] મનુષ્ય मणुयत्त. न० [मनुजत्व] મનુષ્યપણું मणुयलोग. पु० [मनुजलोक] મનુષ્યલોક मणुयलोय. पु० [मनुजलोक] મનુષ્યલોક मणुस्स. पु० [मनुष्य] માણસ मणूस. पु० [मनुष्य માણસ मण्ण. न० [मान्य] માન્ય मण्ण. धा० मन् જાણવું, માનવું मण्णंत. न० [मन्यमान] જાણવું તે मण्णमाण. कृ० [मन्यमान] જાણતો मण्णा . कृ० [मन्या] માનીને मत. पु० [मत] માનેલું, સિદ્ધાંત मतंगय. पु० [मदाङ्गक] મધુર રસ દેનાર કલ્પવૃક્ષની એક જાતિ मति. स्त्री० [मति] मी मइ-२' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 328
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy