________________
आगम शब्दादि संग्रह
फालण. न०/स्फाटन]
વિદારણ, ફાડવું તે फालिय. न० [फालिक]
એક વસ્ત્ર-વિશેષ फालिय. पु०/स्फटिक] રત્ન વિશેષ फालिय. त्रि० [स्फाटित વિદારિત फालियग. कृ० [स्फाटितक] વિદારેલ फालियमय. त्रि० [स्फटिकमय]
સ્ફટિકમય फालियामय. त्रि० [स्फटिकमय]
જુઓ ઉપર फालिहामय. त्रि० स्फटिकमय]
સ્ફટિકમય फास. पु० [स्पशी
સ્પર્શ, સ્પર્શેન્દ્રિયનો વિષય, ગુરુ-શિષ્ય સંબંધ, એક ગ્રહ, શરીરની ચામડી फास. पु० [स्पशी
દંશ-મશકાદિ પરીષહ फास. पु० [स्पर्शी
સ્પર્શેન્દ્રિય વિષયનો ક્ષયોપશમ फास. धा० स्पृश]
સ્પર્શવું, અડકવું फासइत्ता. कृ० [स्पृष्ट्वा]
સ્પર્શીને, અડકીને फासओ. अ० [स्पर्शतस्]
સ્પર્શને આશ્રિને फासचरिम. न० स्पर्शचरम]
ચારિમનો એક ભેદ फासण. न० [स्पर्शन]
સ્પર્શઇન્દ્રિય फासणता. स्त्री० [स्पर्शन]
સ્પર્શન
फासतो. अ० [स्पर्शतस्]
સ્પર્શને આશ્રિને फासत्त. न० [स्पर्शत्व]
સ્પર્શપણું फासनाम. न० [स्पर्शनामन]
નામકર્મની એક પ્રકૃત્તિ फासपज्जव. न० [स्पर्शपर्यव]
સ્પપર્યાય फासपरिणाम. त्रि० स्पर्शपीरणाम]
સ્પર્શનું પરિણમન જેમકે ઉષ્ણશીત વગેરે फासपरियार. न० स्पर्शपरिचार]
સ્પર્શ દ્વારા વિષય સેવન फासपरियारग. पु० [स्पर्शपरिचारक]
સ્પર્શ માત્રથી વિષય સેવન કરનાર फासपरियारणा. स्त्री० [स्पर्शप्रविचारणा]
માત્ર સ્પર્શ દ્વારા વિષય સેવન કરવું તે फासपवियार. न० [स्पर्शप्रविचार]
જુઓ ઉપર फासमंत. विशे० [स्पर्शवता
સ્પર્શયુક્ત फासय. त्रि० स्पर्शक]
સ્પર્શ કરનાર फासयंत. कृ० स्पृशत]
સ્પર્શ કરવો તે फासविण्णाणावरण. न० स्पर्शविज्ञानावरण]
સ્પર્શ સંબંધિ જ્ઞાનનું આવરણ फासाणुवाइ. त्रि० स्पर्शानुपालिन्]
સ્પર્શથી સંબંધ રાખનાર फासामय. विशे० स्पशर्शमय]
સ્પર્શયુક્ત फासामात. विशे० [स्पशर्शमय]
સ્પર્શયુક્ત फासावरण. न० [स्पर्शावरण]
સ્પર્શને આવરક फासिंदिय. न० [स्पर्शन्द्रिय]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 254