SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह પાંચ ઇન્દ્રિયમાંની એક ઇન્દ્રિય જેના વડે સ્પર્શના વિષય જાણે फासिंदियत्त. न० स्पर्शेन्द्रियत्व] સ્પર્શેન્દ્રિયપણું फासिंदियनिग्गह. पु० [स्पर्शन्द्रियनिग्रह) સ્પર્શેન્દ્રિયને અંકુશમાં રાખવી તે फासिंदियपच्चक्ख. न० स्पर्शन्द्रियप्रत्यक्ष] સ્પર્શેન્દ્રિયને પ્રત્યક્ષ फासिंदियपरिणाम. पु० स्पर्शन्द्रियपीरणाम] સ્પર્શેન્દ્રિય વિષય સંબંધિ પરીણામ फासिंदियभावना. स्त्री० [स्पर्शन्द्रियभावना] સ્પર્શેન્દ્રિય વિષયક વિચારણા फासिंदियमुंड. त्रि० [स्पर्शन्द्रियमुण्ड] સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરનાર फासिंदियलद्धि. स्त्री० स्पर्शन्द्रियलब्धि] સ્પર્શેન્દ્રિયની પ્રાપ્તિ फासित. त्रि० स्पृष्ट] સ્પર્શ કરેલ फासित्ता. कृ० स्पृष्ट्वा] સ્પર્શીને, અડકીને फासिय. त्रि० [स्पृष्ट] સ્પર્શ કરેલ फासिया. कृ० [स्पृष्ट्वा] સ્પર્શીને फासु. न० [प्रासु] अयेतन, वरहित, मयित्त वस्तु, फासु. न० [प्रासु] આધાકર્માદિ-દોષ રહિત फासुअकरण. न० [प्रासुककरण] અચિત્ત કરવું फ़ासुक. न० [प्रासुक] यो 'फासु फासुग. न० [प्रासुक] सो फासु फासुपडोआर. कृ० [प्रासुप्रत्युपचार] અચિત્ત કરવું તે- જીવ રહિત કરવું તે फासुय. न० [प्रासुक] ४यो ‘फासुः फासुय. न० स्पर्शक] સ્પલ फासुयभोई. विशे० [प्रासुकभोजिन] આધાકર્માદિ દોષરહિત-અચિત્ત ભોજન કરનાર फासुयविहार. पु० [प्रासुकविहार] આધાકર્માદિ દોષરહિત-શુદ્ધ કે કપ્ય વસતિ फासेंत. कृ० [स्पृशत्] સ્પર્શવું તે फासेंदिय. न०/स्पर्शन्द्रिय] સ્પર્શ ઇન્દ્રિય फासेत्ता. कृ० [स्पृष्ट्वा] સ્પર્શીને फासेमाण. कृ० [स्पृशत्] સ્પર્શ કરવો તે फिट्ट. धा० [भ्रंश નીચે પડવું, તુટવું, પલાયન થવું फ़िडिअ. त्रि० [.] છુટું પડેલ, ભૂલું પડેલ, फिडिय. त्रि० [स्फिटित ભ્રંશ થયેલ, નષ્ટ फिप्फिस. पु० [दे.) ફેફસા, આંતરડાનું માંસ फुप्फुअग्गि. स्त्री० [दे.) અડાયાનો અગ્નિ फुक्कया. स्त्री० [.] વૃથા, કોગટ फुटमाण. कृ० स्फुटत] ફુટવું તે, તુટવું તે फुट्ट. कृ० [फुट्ट] ભ્રંશ થવું-ફુટવું તે फुट्ट. धा० [स्फुट] વિકસવું, ખીલવું, પ્રગટ થવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 255
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy