SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह फलया. स्त्री० [फलता] ફળપણું फलवासा. स्त्री० [फलवर्षा ફળની વર્ષા फलविंटिय. पु० [फलवृन्तक] એક જંતુ फलवीणिया. स्त्री० [फलवीणिका] ફળની વીણા फलवित्ति. स्त्री० [फलवृत्ति] ફળથી આજીવિકા ચલાવવી તે फलविभाग. पु० [फलविपाक] કર્મનું ફળ फलह. न० [फलह] જુઓ ઉપર फलहसेज्जा. स्त्री० [फलकशय्या] પાટીયું फलहिमल्ल-१. वि० [फलधिमल्ल] हुयी फलिहमल्ल फलिहमल्ल-२. वि० [फलिहमल्ल એક પ્રસિદ્ધ મલ્લ, તે પહેલા મરુચ નગર પાસેના કોઈ गाममा रहेताहतो. अट्टन नामनी मसतन 68नी લઈ ગયો. ત્યાં તેણે સોપારગના મલ્શિયમન્ન ને હરાવેલ फलासव. पु० [फलासव] મદ્ય, મદિરા फलाहार. त्रि० [फलाहार] ફળનો આસવ फलिओवहड. न० [फलिकोपहृत] લાકડાના પાટીયા ઉપર મુકીને લાવેલી વસ્તુ फलिय. पु० [फलित] ફળોથી યુક્ત, ફળેલું फलिया. स्त्री० [परिखा] ખાઈ फलिह. पु० [स्फटिक સ્ફટિક મણિ फलिह. न०/दे. કાંસકી फलिह. पु० [परिघ] ભોગળ, બારણાને અટકાવવાનો દાંડો फलिहकूड. पु० [स्फटिककूट] એક ફૂટ फलिहरयण. न० [स्फटिकरत्न] એક રત્ન फलिहवडेंसय. पु० [स्फटिकावंतसफ] ઇશાન દેવલોકના ઇન્દ્રનું દેવવિમાન फलिहा. स्त्री० [परिखा] ખાઈ फलिहामय. पु० [स्फटिकमय] સ્ફટિકયુક્ત फलोवग. त्रि० [फलोपग] ફળ સહિત फलोवय. त्रि० [फलोपग] ફળ સહિત फलोवा. त्रि० [फलोपग] ફળ સહિત फाडिग. त्रि० [स्फाटित] વિદારીત, ફડેલું फाणिय. न० [फाणित] ઢીલો ગોળ, ઉકાળેલ રસ फाणियगुल. पु० [फाणितगुड] ઢીલો ગોળ फारुसिय. न० [पारुष्य] મર્મભેદક વાક્ય फाल. न० [फाल] પાટીયું फाल.पु० /स्फाल] લોહમય અંકુશ, મુદ્રા फाल. धा० [स्फाटय] વિદારવું, ફાડવું फालण. न० [फालन] આઘાત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 253
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy