________________
पाणिघरणी. स्त्री० [पानीयगृहिणी]
પાણી પાનારી, પણિયારાની વ્યવસ્થા કરનારી पाणिपडिग्गहय. पु० [ पाणिप्रतिगृहक]
કરપાત્રમાં ભિક્ષા લેનાર સાધુ, જિનકલ્પી पाणिपडिग्गहिय. पु० [पाणिप्रतिग्रहिक ] ४खो पर पाणिपेज्जा. स्त्री० [पाणिपेया]
જેનું પાણી કાંઠેથી પી શકે તેવું નવાણ पाणिनि वि० (पाणिनि
य्येऽ वैया४२एसी, दसवेयालियचूण्णि मां तेना सूत्रो नोधाय छे. तेथे प्राकृत लक्षण पाए मनावेल
पाणि (नि) य न० ( पानीय ] પાણી, પેય પદાર્થ
पाणि (नि) यग न० (पानीयक]
પાણીમાં થતી એક જાતની વનસ્પતિ વેલ पाणि (नि) यघरिया. स्त्री० [पानीयगृहिका ] सुखी पाणिधरणी
पाणिलेहा. स्त्री० [पाणिरेखा ] હાથની રેખા
पाणिवह. पु० [प्राणिवध ] જીવ હિંસા
पाणी. स्त्री० [पाणि] એક વેલ-વિશેષ
पाणी. पु० [प्राणी] પ્રાણી, જીવો
पाणी (नी) . ० ( पानीय ]
भुखपाणिय
आगम शब्दादि संग्रह
पाणु. पु० (प्राण)
તંદુરસ્ત માણસનો એક શ્વાસોચ્છ્વાસ પ્રમાણનો કાળ, એક કાળ-વિભાગ
पाणेसणा. स्त्री० [पानेषणा]
નિર્દોષ પાણીની ગવેસણા-શોધ કરવી તે
पात. अ० [प्रातस् ]
પ્રાતઃકાળ, વહેલી સવાર
पात. न० [पात]
પતન
पातग. पु० [ पातक ]
પાપ
पातरास. पु० [प्रातराश ] સવારનું ભોજન
पाताल. पु० [पाताल ]
સમુદ્ર, પાતાળ-અધોભુવન
पाती. स्त्री० [पात्री]
પાત્રી, નાનું પાતરું
पाद. पु० [पाद]
पण, गमन, गति, यरा
पादकेसरिया. स्त्री० [पात्र केसरिका]
પાત્ર પ્રમાર્જન માટે વસ્ત્ર-વિશેષ, પાત્ર મુખ વસ્ત્રિકા पादचारविहारि त्रि० ( पादचारविहारिन )
પગથી ચાલીને વિચરનાર
पादछिन्न न० [पादछिन्न ] જેનો પગ કપાયેલ છે તે पादपीढ. पु० [पादपीढ]
પગ રાખવાનો બાજોઠ
पादपुंछण. न० [पादप्रोञ्छन ] રજોહરણ-સાધુનું એક ઉપકરણ, પાદ કંબલ
पाददय. पु० [पादवन्दक ]
પગે લાગવું તે पादव, पु० (पादप)
वृक्ष
पादविहारच्चार. त्रि० [पादविहारचार ] પગે ચાલવાનો આચાર જેમનો છે તે पादसम न० [पादसम ]
એક પાદ પ્રમાણ, ઉંરાસનું એક માપ વિશેષ पादीणपडिणायया. स्त्री० [प्राचीनप्राचीनायता] પૂર્વ-પશ્ચિમ લંબાઈ
पादुगा. स्त्री० [पादुका ]
પાદુકા, પાવડી
पात. न० [पात्र ]
પાવરું, ભાજન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 200