________________
पाणममाण. कृ० [प्राणत्) ઉચ્છ્વાસ લેતો
पाणय. पु० [प्राणत)
खो पात
पाण (न) न० ( पानक) પેય પદાર્થ
पाणयकप्प. पु० ( प्राणतकल्प) દશમાં દેવલોક, તેનું વિમાન
पाणयग. पु० [ प्राणतज्]
પ્રાણત નામના દેવલોકમાં ઉત્પન્ન पाणयय, त्रि० (प्राणतज)
જુઓ ઉપર
पाणयवडेंसय. पु० [प्राणावतंसक ]
એક દેવ વિમાન
पाणवत्तिय न० [प्राणप्रत्यय ]
પ્રાણ નિમિત્તક એક ક્રિયા, પ્રાણ નિમિત્ત
पाणवत्तिया. स्त्री० [प्राणवृत्तिका ]
જીવનનો નિર્વાહ કરવો તે, પ્રાણ નિમિત્તક એક ક્રિયા
आगम शब्दादि संग्रह
पाणवह. पु० [प्राणवध ]
જીવનો વધ
पाण (न) विहि. पु० (प्रानविधि ]
જલપાનવિધિ, તે વિષયના ગુણ-દોષ જાણવાની કળા
पाणविहि. स्त्री० [प्राणविधि ]
શ્વાસોચ્છ્વાસવિધિ
पाण (न) साला. स्त्री० [पानशाला ]
પાણીયારું, પાણીની પરબ
पाहा. स्त्री० [ उपानह ]
જોડા, પગરખા
पाणाइवाइय पु० / प्राणातिपातिक) પ્રાણ વધ સંબંધિ
पाणाइवातकिरिया स्त्री० [प्राणातिपातक्रिया) પ્રાણવધ કરવાથી થતો કર્મબંધ, એક ક્રિયા पाणाइवाय. पु० [प्राणातिपात]
પ્રાણનો વધ કરવો તે, જીવહિંસા
पाणाइवाय. पु० [प्राणातिपात]
પહેલું પાપસ્થાનક पाणाइवायकिरिया, स्त्री० [प्राणातिपातक्रिया ] પ્રાણનો વધ કરવાથી લાગતી ક્રિયા-વિશેષ पाणाइवायनिरय. पु० (प्राणातिपातनिरत] પ્રાણના અતિપાત વધમાં તલ્લીન पाणाइवायविरत. पु० [प्राणातिपातविरत ]
પ્રાણના અતિપાત-વધથી અટકેલો पाणाइवायवेरमण न० [ प्रणातिपातवेरमण] પ્રાણ-વધથી અટકવું તે, પહેલું વ્રત
पाणाउ न० [प्राणायुष्]
બારમનું પૂર્વ જેમાં પ્રાણીના આયુષ્યનું વર્ણન છે તે
पाणागार. न० [पानागार ]
દારું પીવાનું સ્થાન पाणातिवातकिरिया. स्त्री० [प्राणातिपातक्रिया ]
पाणाइवायकिरिया
पाणातिवाय. पु० [प्राणातिपात] खो पाणाइवाय पाणातिवायकिरिया स्वी० प्राणातिपातक्रिया ]
हुथ्यो 'पाणाइवायकिरिया'
पाणातिवायवेरमण, न० / प्राणातिपातविरमण )
ठुमो 'पाणाइवायवेरमण'
पाणाम. पु० (प्राणायाम)
શ્વાસોચ્છ્વાસની એક ક્રિયા
पाणामा स्वी० [प्राणामी
પ્રાણામિકી નામની એક પ્રવજ્યા કે જેમાં દરેકને પ્રણામ કરવાનો એક મુખ્ય ધર્મ હોય છે
पाणारंभ. पु० [प्राणारम्भ ]
જીવહિંસા કરવી તે
पाणासि पु० [पानाशिन् ] જલપાન કરવું તે
पाणि. पु० (पाणि]
હાથ
पाणि. पु० [प्राणिन)
પ્રાણિવર્ગ, જીવો पाणिग्गहण न० (प्राणिग्रहण) વિવાહ સંસ્કાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 199