________________
पादुब्भ. धा० ( प्रा+दुर्+भू]
પ્રગટ થવું તે
पादो. अ० / प्रातस्)
प्रातः
पादोसिया. स्त्री० [प्रादोषिकी] भुखी 'पाउसिया'
पाभाइय त्रि० (प्राभातिक) પ્રભાતકાળ સંબંધિ
पाभाइयकाल. पु० [प्राभातिककाल] પ્રભાતકાળ સંબંધિ કાળ વિશેષ
बहेली सवार
पाम. धा० (प्र+आप ]
પામવું, પ્રાપ્ત કરવું
पामर विशे० ( पामर )
નીચ, તુચ્છ पामिच्च. न० [प्रामृत्य ]
ઉધાર લેવું તે, સાધુને માટે ઉછીનું લઈ વહોરાવવા રૂપ એક દોષ
पामिच्च धा० (प्र+आ.मि )
उधार लेवं ते,
पामिच्चय. न० ( प्रामित्यक ]
ઉધાર લીધેલ, સાધુને આહારાદિ સંબંધિ એક દોષ
पामोक्ख. त्रि० [प्रमुख ]
प्रभुज, भुजी, अग्रणी
पाय. अ० [प्रातस्)
પ્રાતઃકાળ
पाय. न० [पात्र ] પતરું, ભાજન
पाय. पु० [पाद]
आगम शब्दादि संग्रह
पग यरा, गति,
पाय. पु० (पाद)
શ્લોકનો ચોથો ભાગ पाय. अ० (प्रायस) ઘણું કરીને
पाय. स्त्री० [पा]
पायए. कृ० [पातुम् ] પીવા માટે पार्य. अ० [प्रायस) ઘણું કરીને
पायं. अ० [प्रातर् ]
પ્રાતઃકાળ
पायंगुलिया. स्वी० (पादाङ्गुलिका) પગની આંગળી
पायंचणी. स्वी० (पादकाञ्चनी]
પગ ધોવા માટેની સોનાની પાત્રી
पायंडुय. न० [पादान्दुक ]
પગ બાંધવા માટેનું લાકડાનું ઉપકરણ
पायंत. न० [ पादान्त ]
ગીતનો એક ભેદ
पायंताय न० [पादान्तक) જુઓ ઉપર
पायकंबल, न० [पादकम्बल]
પાથરણું, પગ પોંછવાનું એક વસ્ત્ર-વિશેષ
पायकुक्कुड. पु० (पादकुक्कुट) કુર્કુટ-વિશેષ
पायकेसरिया, स्वी० [पात्रकेशरिका)
પાત્ર પુંજવા માટેનો વસ્ત્રનો ટુકડો, વર્તમાનકાળે પૂંજણી નામે ઓળખાતું એક ઉપકરણ
पायखज्ज. त्रि० [पाकखाद्य ]
રાંધીને ખાવા યોગ્ય
पायगमय. पु० [पादगमक] પગના અધિકારવાળો આલાવા पायग्गहण न० [पादग्रहण)
थाह वहन, नमस्कार
पायचार. पु० [पादचार ]
પગાપાળા ચાલવું તે पायचारविहारि त्रि० [ पादचारविहारिन् ]
પગે ચાલીને વિચરનાર
पायचारि, त्रि० ( पादचारिन् પગે ચાલનાર
પીવું, પાન કરવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 201