________________
आगम शब्दादि संग्रह
पवित्तग. न० [पवित्रक]
તાંબાના વીંટી, પવિત્રી पवित्तय. न० [पवित्रक]
જુઓ ઉપર पवित्ति. पु० [प्रवर्तिन] સાધુઓને વૈયાવચ્ચ આદિ કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર, પ્રવર્તક પદવીધરસાધુ पवित्ति. पु० [प्रवृत्ति
પ્રવૃત્તિ, હિલચાલ, સમાચાર पवित्तिणी. स्त्री० [प्रवर्त्तिनी]
સાધ્વીજીને સંયમમાં પ્રવર્તાવનારા મુખ્ય સાધ્વીજી पवित्तिय. पु० [प्रवृत्तिक]
हुयी 'पवित्ति (प्रवर्तिन) पवित्तिवाउय. न० [प्रवृत्तिव्याप्त]
કોઈપણ કાર્ય માટે તત્પર पवित्तुं. कृ० [प्लवितुम्]
કુદવા માટે, તરવા માટે पवित्थर. धा० [प्र+वि+स्तु] વિસ્તારવું पवित्थर. पु० [प्रविस्तर]
ઘરવખરી, પરિગ્રહ पवित्थरमाण. त्रि० [प्रविस्तरत्] વિસ્તરતું पवित्थरविधि.पु० [प्रविस्तरविधि]
ઘરવખરીની વિધિ - મર્યાદા બાંધવી તે पविद्धंस. धा० [प्र+वि+ध्वंस्]
ધ્વંસ કરવો, નાશ કરવો पविद्धत्थ. त्रि० [प्रविध्वस्त]
ધ્વંસ કરેલ, નાશ કરેલ पविने. धा० [प्र+वि+नी]
દૂર કરવું पविभत्त. त्रि० [प्रविभक्त
મુકરર કરેલું, વહેંચેલું पविभत्ति. स्त्री० [प्रविभक्ति પૃથક્કરણ, વિભાગ
पविभावइत्तु. पु० [प्रविभावयित]
પૃથક્કરણ કે વિભાગ કરનાર पविमोयण. न० [प्रविमोचन]
મુકવું, રાખવું, પરિત્યાગ पवियंभ. विशे० [प्रविजृम्भ]
ઉલ્લસિત पवियक्खण. त्रि० [प्रविचक्षण]
હોંશીયાર, પ્રવીણ पवियन्न. विशे० [प्रविकीण]
વેરાયેલું पवियरित्तए. कृ० [प्रविचरितुम्]
હરવા ફરવા માટે पवियरिय. विशे० [प्रविचरित]
વિચરેલ, ફરેલ पवियारण. न० [प्रविचारण]
६२, ३२, ६२ ४२j, 'પન્નવણા’ સૂત્રનું એક પદ पवियारण. स्त्री० [प्रविचारणा]
કામક્રીડા पवियारणविही. पु० [प्रविचारणाविधि]
કામક્રીડાની વિધિ पविरल. त्रि० [प्रविरल]
થોડું, સાંતર पविरलमणुस्स. पु० [प्रविरलमनुष्य]
થોડાં માણસો पविरल्लिय. त्रि० [.] વિસ્તારવાળું पविराय. न० [दे.
ફુટ થતું पविरायमाण. कृ० [प्रविराजमान]
શોભતું पविलीण. त्रि० [प्रविलीन]
લીન થયેલું पविस.धा० [प्र+विश] પ્રવેશ કરવો, દાખલ થવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 184