________________
आगम शब्दादि संग्रह
पवायतड. न० [प्रपाततट]
પર્વત ઉપર જ્યાં પાણી પડતું હોય ત્યાં પાસેનો કિનારો पवायद्दह. पु० [प्रपातद्रह]
यो ‘पवातद्दह पवायबहुल. न० [प्रपातबहुल]
પાણીના દરેડાની બહુલતા पवाल. पु० [प्रवाल]
પરવાળો, કોમળ પાન पवालंकुर. पु० [प्रवालाकुर]
પાંદડાની ટીસી पवालजाय. न० [प्रवालजात]
પાંદડામાંથી ઉત્પન્ન पवालजोणिय. न० [प्रवालयोनिक]
'પ્રવાલ’ ની યોનિ-ઉત્પત્તિ સ્થાન સંબંધિ पवालत्त. न० [प्रवालत्व]
પરવાળાપણું पवालत्ता. स्त्री० [प्रवालता]
જુઓ ઉપર पवालभोयण. न० [प्रवालभोजन]
નવા પાંદડાનું ભોજન કરવું તે पवालमंत. विशे० [प्रवालवत्]
પાંદડાવાળું पवालि. विशे० [प्रवालिन्
'वाल' युत पवासिय. त्रि० [प्रवृष्ट]
વરસેલ पवासिय. त्रि० [प्रवासित]
પ્રદેશ ગયેલ पवाह. पु० [प्रवाह)
વહેવું તે, પાણીનો પ્રવાહ पवाह. धा० [प्र+वाहय]
વહાવવું, ચલાવવું पवाहमाण. कृ० [प्रवाहयत्] વહેતું
पवाहेत्ता. कृ० [प्रवाह्य]
વહીને, ચલાવીને पविहण्ण. त्रि० प्रविकीर्ण
વ્યાપ્ત पविउं. कृ० [प्लवितुम्]
ઉછળવાને, કુદવાને पविकत्थ. धा० [प्र+वि+कत्थ]
આત્મલાધા કરવી पविक्खिरमाण. कृ० [प्रविकिरत] વિખાતું, વિખરાતું पविचरित. विशे० [प्रविचरित]
ગમન દ્વારા સર્વત્ર વ્યાપ્ત, પ્રકૃષ્ટ વિચરેલ पविचरिय. विशे० [प्रविचरित]
જુઓ ઉપર पविज्जल. विशे० [प्रविज्जल]
કીચડવાળું पविज्जुय. धा० [प्र+विद्युत्] વિશેષરૂપે ચમકવું पविज्जुया. धा० [प्र+विद्युत] यो 64र पविज्जुयाइत्ता. कृ० [प्रविद्युत्य]
વિશેષરૂપે ચમકીને पविज्जुयायित्ता. कृ० [प्रविद्युत्य]
જુઓ ઉપર पविट्ठ. त्रि० [प्रविष्ट]
સમાઇ ગયેલ, દાખલ થયેલ पविट्ठित्ता. कृ० [प्रविश्य]
પ્રવેશીને, દાખલ થઈને पविणि. धा० [प्र+विनी]
દૂર કરવું
पवितक्किय. न०/प्रवितकिन्त]
તર્ક-વિચાર, આશંકા पवित्त. त्रि० [प्रवृत्त
કાર્ય કરવા તત્પર पवित्त. त्रि० [पवित्र પવિત્ર, વિશુદ્ધ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 183