________________
आगम शब्दादि संग्रह
पवयणवच्छल्लता. स्त्री० [प्रवचनवत्सलता]
પ્રવચન ભક્તિ पवयणसत्थ. न० [प्रवचनशस्त]
'वयन' प्रशंसा पवयणसार. पु० [प्रवचनसार]
સિદ્ધાંતનો સાર, આગમ રહસ્ય पवयणसाहम्मी. पु० [प्रवचनसाधर्मिक]
સંઘ સાધર્મિક पवयणहानी. स्त्री० [प्रवचनहानी]
પ્રવચનને હાની પહોંચાડવી તે पवयणि. स्त्री० [प्रावचनी]
પ્રવચન કરનાર पवयमाण. कृ० [प्रवदत्]
બોલતો पवर. त्रि० [प्रवर]
શ્રેષ્ઠ, પ્રધાન पवरकित्ती. स्त्री० [प्रवरकीति]
શ્રેષ્ઠ ખ્યાતિ पवरपुंडीरक. न० [प्रवरपुण्डरीक]
શ્રેષ્ઠ કમળ पवरसुकय. न० [प्रवरसुकृत]
શ્રેષ્ઠ સુકૃત पवलियसन्ना. स्त्री० [प्रवलितसंज्ञा]
નાશ પામેલી पवसमाण. कृ० [प्रवसत्
પ્રયાણ કરવું તે पवसियपिया. स्त्री० [प्रवसितप्रिया]
જેનો પતિ વિદેશ ગયેલ છે તેવી સ્ત્રી पवह. पु० [प्रवह]
વહેનાર, ટપકનાર, ઝરનાર पवह. धा० [प्र+वह
વહેવું, ટપકવું, ઝરવું पवहण. न० [प्रवहन]
નૌકા, વહાણ पवहिता. कृ० [प्रोद्य]
વહીને, ઝરીને, ટપકીને पवा. स्त्री० [प्रपा]
જળાશય, પાણીની પરબ पवाइ.त्रि० [प्रवादिन]
વાદ કરનાર, દાર્શનિક पवाइत. त्रि० [प्रवादित]
વગાડેલું, બજાવેલું पवाइय. त्रि० [प्रवादित]
જુઓ ઉપર पवाड. धा० [प्र+पातय]
પાડવું, પછાડવું पवाडेमाण. कृ० [प्रपातयत्]
પાડતો, પછાડતો पवात. पु० [प्रपातयत्] ઠેસ વાગતા પડી જવાય તેવું સ્થાન, ખાડો, ઊંચેથી
પડતો પાણીનો દરેડો, પતન, રાત્રે પડતી ઘાડ, સમુહ पवात. पु० [प्रवात]
વિશેષ પવન, પવનવાળું સ્થાન पवातदह. पु० [प्रपातद्रह]
જે સ્થાને પર્વત પરથી નદીનો જળસમૂહ પડતો હોય पवादित. त्रि० [प्रवादित]
सो ‘पवाइत पवादिय. त्रि० [प्रवादित
यो ‘पवादित पवाय. पु० [प्रवाद]
આચાર્ય-ગુરુનો ઉપદેશ, છળકપટ, કિવદંતી, જનશ્રુતિ पवाय. पु० [प्रपात
यो ‘पवात पवाय. पु० [प्रवात]
પ્રકૃષ્ટ પવન, પવન વાળું સ્થાન पवाय. धा० [प्र+वा]
સુખ મેળવવું, હવાનું વહેવું, ગમન કરવું, હિંસા કરવી पवाय. धा० [प्र+वादय] પરંપરાથી ઉપદેશ પ્રાપ્ત કરવો, પ્રકર્ષથી પ્રતિવાદ
કરવો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 182