SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पवत्तग. पु० [प्रवर्तक જુઓ ઉપર पवत्तण. न० [प्रवर्तन] પ્રવૃત્તિ, ઉદ્યમ पवत्तणी. स्त्री० [प्रवर्तिनी] મુખ્ય સાધ્વી, સાધ્વીને સંયમ માર્ગમાં પ્રવર્તાવનાર पवत्तमाण. कृ० [प्रवर्तमान] પ્રવર્તન કરતો पवत्तय. पु० [प्रवर्तक हुमो 'पवत्तक पवत्ताय. त्रि० [प्रवृत्तक] પ્રવૃત્ત કરનાર, પ્રવર્તાવનાર पवत्ति. पु० [प्रवर्तिन] સાધુને સંયમ પ્રવૃત્તિમાં જોડનાર पवत्ति. स्त्री० [प्रवृत्ति પ્રવૃત્તિ, હીલચાલ पवत्तिणित्त. न० [प्रवर्तिनीत्व] પ્રવર્તિનીપણું, મુખ્ય સાધ્વીપણું पवत्तिणी. स्त्री० [प्रवर्तिनी] यो पवत्तणि पवत्तित्त. त्रि० [प्रवर्तित] પ્રવૃત્ત થયેલ पवत्तित्त. न० [प्रवर्तित्व] પ્રવૃત્ત થવાપણું पवत्तिय. त्रि० [प्रवर्तित પ્રવૃત્ત થયેલ पवत्ती. स्त्री० [प्रवृत्ति यो पवत्ति पवत्थ. न० [प्रवस्त्र] આસન પર બીછાવેલ વસ્ત્ર, ચાદર, ઓછાડ पवद. धा० [प्र+वद् બોલવું पवदमाण. कृ० [प्रवदमान] પ્રવાદ કરતુ, બોલતું पवन्न. पु० [पवन] પવન વાયુ, ભવનપતિની એ જાતિ-પવનકુમાર દેવ पवन्न. त्रि० [प्रपन्न પામેલું पवमाण. कृ० [प्लवमान] કુદવું તે, તરવું તે पवय. त्रि० [प्लवक] કુદનાર, તરનાર पवय. धा० [प्र+वच्] કહેવું, વિધાન કરવું पवय. धा० [प्रवि બોલવું पवयण. न० [प्रवचन] પ્રવન, આગમ, શાસ્ત્ર, સર્વજ્ઞવચન, જૈનસંઘ पवयणंतर. न० [प्रवचनान्तर] શાસ્ત્ર-શાસ્ત્ર વચ્ચે તફાવત पवयणउड्डाहकर. त्रि० [प्रवचनउड्डाहकर] શાસ્ત્રને કલંક લગાડનાર पवयणउन्भावणता. स्त्री० [प्रवचनोद्भावना] પ્રવચન-જિનવચન પ્રગટ કરવું पवयकुसल. त्रि० [प्रवचनकुशल] પ્રવચનમાં કુશળ पवयणघाय. न० [प्रवचनघात] 'પ્રવચન’ નો ઘાત કરવો તે पवयणदेवी. स्त्री० [प्रवचनदेवी] મૃતદેવી, શાસન દેવી पवयणनिन्हग. पु० [प्रवचननिह्नव] ‘પ્રવચનઃ જિન વચનનો અંશતઃ પણ અપલાપ કરનાર पवयणपहावणा. स्त्री० [प्रवचनप्रभावना] प्रवयन' प्रभावना, સંઘ કે શાસનપ્રભાવના पवयणमाय. न० [प्रवचनमातृ] પ્રવચનમાતા, પાંચ-સમિતિ-ત્રણ ગુપ્તિ पवयणमाया. स्त्री० [प्रवचनमात] જુઓ ઉપર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 181
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy