SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पविसंत. कृ० [प्रविशत्] પ્રવેશવું તે, દાખલ થવું તે पविसण. न० [प्रवेशन] દાખલ થયેલ पविसमाण. कृ० [प्रविशत्] દાખલ થતો पविसव. धा० [प्र+वि+] ઉત્પન્ન કરવું पविसिअव्व. त्रि० [प्रवेशितव्य] પ્રવેશ કરવા યોગ્ય पविसिउं. कृ० [प्रवेशितुम्] પ્રવેશવા માટે पविसिउकाम. न० [प्रवेष्टुकाम] પ્રવેશવાની ઇચ્છા पविसिट्ट. त्रि० [प्रविशिष्ट] બીજા કરતા વધુ, વિશેષતાવાળું पविसितुकाम. न० [प्रवेष्टुकाम] પ્રવેશવાની ઇચ્છા पविसित्तए. कृ० [प्रवेष्टुम] પ્રવેશવા માટે पविसित्ता. कृ० [प्रविश्य] પ્રવેશ કરીને पविसित्तु. कृ० [प्रविश्य] પ્રવેશ કરીને पविसियंगी. स्त्री० [प्रवेशिताङ्गी] જેના શરીરમાં દેવતાનો પ્રવેશ થયો છે તેવી સ્ત્રી पविसे. कृ० [प्रविश्य] પ્રવેશ કરીને पविसेत्ता. कृ० [प्रविश्य] પ્રવેશ કરીને पविस्सुय. कृ० [प्रविसूत] ઉત્પન્ન કરીને पविहर. धा० [प्र+वि+ह] વિચરવું, વિહાર કરવો पवीइय. त्रि० [प्रवीजित] વીંઝેલું पवीणी. धा० [प्र+वि+नी] यो 'पविणि पवीणेत्ता. कृ० [प्रविणीय] દૂર કરીને पवील. धा० [प्र+पीडय] દમન કરવું, પીડવું पवीलंत. त्रि० [प्रवीडयत्] પીડતો, દમન કરતો पवुच्च. धा० [प्र+वच्] | વિધાન કરવું, કહેવું पवुट्ठदेव. पु० [प्रवृष्टदेव] જેણે પુષ્કળ મેઘ વરસાવેલ पवूढ. त्रि० [प्रव्यूढ] નીકળેલું पवेइत. त्रि० [प्रवेदित નિવેદન કરેલ, જણાવેલ पवेइत्तए. कृ० [प्रवेदयितुम्] જણાવવા માટે, નિવેદન કરવા માટે पवेइय. त्रि० [प्रवेदित] सो पवेइतः पवेद. धा० [प्र+वेदय] નિવેદન કરવું पवेदित. त्रि० [प्रवेदित] यो पवेइतः पवेदेंत. त्रि० [प्रवेदयत्] | નિવેદન કરવું તે पवेय. धा० [प्र+वेदय] यो पवेइ पवेव. धा० [प्र+वे] કંપવું, ધ્રુજવું पवेविय. कृ० [प्रवेपित] કંપાયમાન થયેલ पवेवियंगंग. त्रि० [प्रवेपिताङ्गोपाङ्ग] જેનો અંગોપાંગ ધ્રુજેલ છે તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 185
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy