SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पलित. न० [पलित] સફેદ વાળ पलित्त. त्रि० [प्रदीप्त] જવલિત, બળતું पलित्तक. त्रि० [प्रदीप्तक] જ્વલિત, દીપાયમાન पलित्तय. त्रि० [प्रदीप्तक] જુઓ ઉપર पलिपाग. पु० [प्रतिभाग] ભાગનો ભાગ, અંશનો અંશ, સપાટી पलिभंजिय. कृ० [परिभज्य] ભાગ કરીને, ભાંગીને पलिभागभाव. न० [प्रतिभागभाव] સાદ્રય ભાવ पलिभागि. त्रि० [परिभागिन्] સાદ્રશ, સરખું पलिभिंदियाण. कृ० [परिभिद्य] ભેદ પાડીને पलिमंथ. पु० [परिमन्थ] હાનિ, નુકસાન, વિજ્ઞઅંતરાય, વ્યર્થક્રિયા, पलिमंथ. पु० [परिमन्थ] સ્વાધ્યાય-વ્યાઘાત, સંયમનું વિઘ્ન पलिमंथ. धा० [परि+मन्थ] બાંધવું, લપેટવું पलिमंथग. पु० [परिमन्थक] કાળા ચણા, વિલંબ पलिमंथत्त. न० [परिमन्थत्व] 'પરિમંથર પણું पलिमंथु. पु० [परिमन्थु] પ્રતિપક્ષી, ઘાતક पलिमद्द. धा० [परि+मर्दय] મર્દન કરવું पलिमद्दाव. धा० [परि+मर्दय] મર્દન કરાવવું पलिमद्दावेंत. त्रि० [परिमर्दयतु] મર્દન કરાવવું તે पलिमदेंत. त्रि० [परिमर्दयत्] મર્દન કરવું તે पलिमोक्ख. पु० [परिमोक्ष] મોક્ષ, મુક્તિ पलिमोडअ. पु० [परिमोटक] વાંસની ગાંઠ ઉપરનો ચક્રાકાર ભાગ पलिय. न०.] નિંદનીય કર્મ, અશુભ કર્મ पलिय. न० [.] જ્ઞાનાવરણીય-આદિ આઠ કર્મ पलिय. न० [पलित] પળિયા, ધોળા વાળ पलिय. न० [पल्य] यो पलिओवम पलियंक. पु० [पर्यङ्क] પલંગ, ખાટલો, પદ્માસન, પલાઠી વાળવી पलियंकनिसण्ण. त्रि० [पर्यङ्कनिषण्ण] પદ્માસને બેસેલું पलियंकय. पु० [पयर्यङ्कक यो पलियंक पलियंका. स्त्री० [पर्यङ्का] પલાંઠી વાળી બેસવું पलियंत. पु० [पर्यन्त] અંત, છેડો, સીમાડા ઉપર આવેલ પ્રદેશ पलियंतं. त्रि० [पल्यान्तर] પલ્યોપમની અંદર पलियंतकर. त्रि० [पर्यन्तकर] કર્મોનો અંત કરનાર, સંસારનો વિલય કરનાર पलियट्ठाण. न०/.] કર્મના સ્થાન पलियस्सओ. अ० [परिषार्श्वतस्] આજુબાજુ, અડખે-પડખે पलियाग. पु० [परिपाक] પરિપાક, નિષ્પત્તિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 177
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy