SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ पलिवय. त्रि० [ प्रदीपक] બાળનારું पतिविद्धंस धा० (परि+वि+ध्वंस] ધ્વંસ કરવો, નાશ કરવો पलिविय. त्रि० [ प्रदीपित] સળગાવેલ पलिसप्प. धा० [परि+सृप्] સરકવું, ચાલવું पलिस्सय था० (परि+स्व] આલિંગનન કરવું, સ્પર્શ કરવો पलिह. पु० [ परिघ ] આગળીયો, ભોગળ पली. धा० [ प्र+ली ] લીન થવું, આસક્ત થવું पली. धा० [परि+ड ] પર્યટન કરવું, ભ્રમણ કરવું पलीण. विशे० (प्रलीन ] અતિલીન, સંબદ્ધ पलीव. धा० (प्र+दीप ] સળગવું पलीव, धा० (प्र+दीपय] સળગાવવું पलीवक. त्रि० [ प्रदीपक] બાળનાર पलीवण न० (प्रदीपन ) બળવું, સળગવું पलीवाहर. धा० (संकोचय्] સંકોચ પામવો पलुग, न० ( पलुआ ] એક વનસ્પતિ વિશેષ पलेमाण. कृ० [पर्यायत् ] લીન થતા, એકરૂપ થઈ જતા पलोड़. त्रि० (प्रलोकिन અવલોકન કરનાર पलोएंत. कृ० [प्रलोकमान] आगम शब्दादि संग्रह અવલોકન કરતો, જોતો पलोएमाण. कृ० [प्रलोकमान ] જુઓ ઉપર पलोक्क. धा० (प्र+लोक्] અવલોકવું, જોવું पलोट्ट. धा० (प्र+लोटय् ] પરિવર્તન કરવું पलोट्टण. न० [पलोट्टण ] પરિવર્તન पलोभ. धा० (प्र+लोभय् લોભાવવું, લાલચ દેવી पलोभित्ता. कृ० [प्रलोभ्य] લોભાવીને, લાલચ આપીને पलोय. धा० ( प्र + लोक्] અવલોકવું, જોવું पलोयण न० [प्रलोकन) અવલોકન, જવું તે पलोयणा. स्त्री० [ प्रलोकना] જુઓ ઉપર पल्ल. पु० [पल्य] પ્યાલો, પ્યાલા આકારનો કુવો, એક સંસ્થાન, ગોળાકાર ભાજન વિશેષ पल्ल. पु० [पल्य] પલ્યોપમ, કાલમાન વિશેષ, पल्ल. पु० [पल्ल] ધાન્ય રાખવાની મોટી કોડી पल्लंक. पु० ( पर्यक) ४खो पलियंक पल्लंक, पु० [ पल्यङ्क् પલંગ पल्लंघ. धा० [ प्र+लङ्घ] ઓળંગવું, ગમન કરવું पल्लंघण न० (प्रलब्धन] ઉલ્લંઘન, ગમન, ગતિ पल्लंघेत्तर. कृ० [ प्रलङ्घितुम् ] ગમન કરીને, ઓળંગીને मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 178
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy