________________
आगम शब्दादि संग्रह
पलाल. न० [पलाल]
પરાળ, ઘઉં વગેરેનું ભુસું पलालग. न० [पलालक]
ભુંસાનું પાથરણું पलालपीढग. पु० [पलालपीढक]
ભુંસાની બેઠક पलालपुंज. पु० [पलालपुञ्ज]
ભુંસાનો ઢગલો पलालभार. पु० [पलालभार]
ભુંસાનો ભાર पलाव. पु० [प्रलाप]
બકવાદ, નિરર્થક બોલવું તે पलावय. त्रि० [प्रलापक]
બકવાદ કરનાર पलावि. त्रि० [प्रलापिन]
બકવાદ કરનાર पलास. पु० [पलाश]
HINDS, E९, એક દેવતા, એક ચૈત્યવૃક્ષ, पलासअ. पु० [पलाशक]
ખાખરાને નામે પાડેલું કોઈનું નામ पलासकूड. न० [पलाशकूट]
ભદ્રશાલવનના આઠ દિગ્દસ્તિકૂટમાંનું છઠ્ઠું શિખર पलासग. पु० [पलाशक]
ખાખરાને નામે પાડેલું કોઈનું નામ, લઘુનિતિનું વાસણ पलासय. पु० [पलाशक]
જુઓ ઉપર पलिअंक. पु० [पल्यङ्क
પલંગ पलि-इ. धा० [परि+इण]
ચારે તરફથી પામવું पलिउंच. धा० [परि+कुञ्च]
અપલાપ કરવો, ખરી વાત છુપાવવી पलिउंचग. त्रि० [परिकुञ्चक] બીજાને છેતરનાર
पलिउंचण.न० [परिकुञ्चन]
માયા, કપટ पलिउंचणया. स्त्री० [परिकुञ्चन]
દંભ, માયા पलिउंचणा. स्त्री० [परिकुञ्चना]
દંભ, માયા पलिउंचिय. कृ० [परिकुञ्च्य]
છેતરીને, ખરી વાત पलिउज्जिय. त्रि० [परियोगिक] વિશેષજ્ઞ, વિશેષ જાણનાર पलिओवम. न० [पल्योवम] કુવાની ઉપમા વડે ગણાતો કાળ, કાળનું એક ઉપમિત
પ્રમાણ पलिओवमठिइ. स्त्री० [पल्योपमस्थिति]
પલ્યોપમની સ્થિતિ पलिकुंचणया. स्त्री० [परिकुञ्चनता]
છેતરપીંડી, માયા, કપટ पलिकोस. धा० [प्रति+क्रोशय]
માર્ગની લંબાઈનું પરિણામ કરવું पलिक्खीण. विशे० [परिक्षी]
ક્ષય પ્રાપ્ત पलिगोव. पु० [परिकोप
કાદવ, લોભ पलिच्छन्न. त्रि० [परिच्छन्न
ઢાંકેલું पलिच्छाय. धा० [परि+छादय]
આચ્છાદન કરવું, ઢાંકવું पलिच्छिदिय. कृ० [परिछिद्य]
રાગાદિ બંધન છેદીને पलिछिंदिय. कृ० [परिछिद्य]
જુઓ ઉપર पलिछिंदिया. स्त्री० [परिछिद्य]
જુઓ ઉપર पलिछिन्न. त्रि० [परिछिन्न] વિચ્છિન્ન, કાપેલું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 176