SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिसित्त. न० [परिषिक्त] પાણી રેડેલ, સીંચેલ परिसीसक. न० [परिशीर्षक] કોઈ વસ્તુ વિશેષથી બનાવેલો માથાનો આકાર परिसुक्क. विशे० [परिशुष्क] સુકાયેલું परिसुज्झ. धा० [परि+शुध] નિર્મળ થવું परिसुद्ध. विशे० [परिशुद्ध) નિર્મળ, નિર્દોષ परिसुद्धनाणदंसणविभूइमंत. विशे० [परिशुद्धज्ञानदर्शनविभूतिवत्] નિર્મળ એવા જ્ઞાન દર્શનના વૈભવથી યુક્ત परिसेय. पु० [परिषेक પાણી છાંટવું તે परिसोधित. त्रि० [परिशोधित] વિશેષ શોધેલું परिसोसिय. त्रि० [परिशोषित] સુકવી નાખેલ परिसोहण. विशे० /परिशोभन] વિશેષ શોભતું परिस्संत. त्रि० [परिश्रान्त અતિશય થાકેલ, શ્રમિત થયેલ परिस्सम. पु० [परिश्रम] પરિશ્રમ, થાક परिस्सय. धा० [परि+स्व] આલિંગન કરવું परिस्सयंत. कृ० [परिस्वञ्जमान] આલિંગન કરતો परिस्सव. पु० [परिस्रव] કર્મ છોડવાના સ્થાન, કર્મ છોડવાનો હેતું परिस्सवमाण. कृ० [परिस्रवत्] વહેતો परिस्सह. पु० [परीषह) यो परिसह परिस्साइ. त्रि० [परिस्राविन] 245नार, झरनार, ગુપ્ત વાતને પ્રગટ કરનાર परिस्सावियाण. कृ० [परिस्राव्य] ટપકીને, ઝરીને, કર્મ નિર્જરીને परिह. धा० [परि+धा] પહેરવું परिहत्थ. त्रि० [.] હોંશીયાર, નિપુણ, ઘણું, ભરપુર परिहत्थय. त्रि० दे.) જુઓ ઉપર परिहर. धा० [परि+ह] પરિહાર કરવો, તજવું, ધારણ કરવું, ભોગવવું परिहरंत. कृ० [परिहरत्] ધારણ કરતો, પહેરતો परिहरण. न०/परिधान] ધારણ કરવું, ઉપભોગ કરવો તે परिहरणविसोहि. स्त्री० [परिहरणविशोधि] પરિહરણ-તપ વિશેષની શુદ્ધિ परिहरणा. स्त्री० [परिहरणा] પરિત્યાગ, વર્જન, આસેવન परिहरणारिह. विशे० [परिहरणाही 'परिहर।।' योग्य परिहरमाण. कृ० [परिहर] પરિહરવું તે परिहरितव्व. पु० [परिहर्तव्य] પરિહરવા યોગ્ય परिहरित्तए. कृ० [परिधातुम्] ધારણ કરવા માટે, ઉપભોગ કરવા માટે परिहरिय. त्रि० [परिहत] પરિહરેલ, તજેલ परिहरिय. कृ० [परिधाय] ધારણ કરીને परिहरियव्व. त्रि०/परिहर्त्तव्य] પરિહરવા કે ત્યાગ કરવા યોગ્ય मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 172
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy