SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिहरेत्तए. कृ० [परिधातुम्] પહેરવા માટે, ઉપભોગ માટે परिहव. धा० [परि+भू] પરાભવ કરવો परिहसण. त्रि० [परिहसन] ઉપહાસ કરવો, હાંસી કરવી परिहस्स. विशे० [परिहस्व] અત્યંત લઘુ परिहा.धा० [परि+हा] હીન થવું, ઓછું થવું परिहा. धा० [परि+धा] પહેરવું परिहा. स्त्री० [परिखा] ખાઈ परिहाण. न० [परिधान વસ્ત્રાદિક પહેરવા તે परिहाणि. स्त्री० [परिहाणि] હાનિ, ઘટાડો परिहाणी. स्त्री० [परिहाणी] જુઓ ઉપર परिहाय. कृ० [परिधाय] પહેરવાને परिहायंत. कृ० [परिहीयमाण] ક્ષીણ થતો परिहार. पु० [परिहार] માસ-લઘુમાસાદિ પ્રાયશ્ચિત તપ વિશેષ, તજવું તે, ત્યાગ परिहारकप्पट्ठिय. पु० [परिहारकल्पस्थित] 'પરિહાર' નામક પ્રાયશ્ચિત તપમાં રહેલ परिहारग. पु० [परिहारक] પાકર્મને દૂર કરનાર परिहारट्ठाण. न० [परिहारस्थान] 'પરિહાર' નામક પ્રાયશ્ચિતના સ્થાન परिहारतव. पु० [परिहारतप] 'પરિહાર' પ્રાયશ્ચિત નામક તપ વિશેષ परिहारपत्त. त्रि० [परिहारप्राप्त] 'પરિહાર' નામક પ્રાયશ્ચિતને પામેલ परिहारविसुद्धि. स्त्री० [परिहारविशुद्धि] એ નામનું એક ચારિત્ર, ચારિત્રનો ત્રીજો ભેદ, પરિહારવિશુદ્ધિચારિત્રવાન સાધુ परिहारविसुद्धिचरित्तविनय. पु० [परिहारविशुद्धिचारित्रविनय] ચારિત્ર સંબંધિ વિનય વિશેષ परिहारविसुद्धयि. पु० [परिहारविशुद्धिक] 'પરિહાર વિશુદ્ધિ' નામક તપને આદરીને ચારિત્રની વિશુદ્ધિ કરનાર परिहारविसुद्धियचरित्त. न० [परिहारविशुद्धिकचारित्र] ચારિત્રનો ત્રીજો પ્રકાર परिहारविसुद्धियचरित्तपरिणाम. पु० [परिहारविशुद्धिक चरित्र-परिणाम] પરિહાર વિશુદ્ધિ કરવા માટેના ચારિત્ર પરિણામ વિશેષ परिहारविसुद्धियचरित्तलद्धि. स्त्री० [पीरहारविशुद्धिक चारित्र-लब्धि] પરિહાર વિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ परिहारविसुद्धीय. न० [परिहारविशुद्धिक] ચારિત્રનો ત્રીજો ભેદ परिहारिय. पु० [पारिहारिक] દોષોનો પરિહાર કરી શુદ્ધ આહાર લેનાર સાધુ, આચારવાનું મુનિ પરિહાર' નામક તપના પાલક पीरहावेतव्व. विशे० [परिहारयितव्य] હીન કરાવવા યોગ્ય, ઘટાડવા યોગ્ય परिहावेमाण. कृ० [परिहापयत्] ઘટાડો કરવો તે, હીન કરવું તે परिहास. पु० [परिहास] હાસ્ય, મશ્કરી परिहित. त्रि० [परीहित] ધારણ કરવું, પહેરવું परिहित्ता. कृ० [परिधाय] ધારણ કરીને, પહેરીને परिहिय. त्रि० [परिहित] यो परिहित मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 173
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy