SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिवुसित. त्रि० [पर्युषित] સંયમમાં ઉદ્યતવિહારી, સંયમમાં તત્પર, વસેલ, રહેતો, વીતેલ परिवुसिय. त्रि० [पर्युषित] જુઓ ઉપર परिवूढ. त्रि० [परिवृद्ध यो परिवुड्डः परिवूढ. त्रि०/परिवृढ] સમર્થ, શક્તિમાન, વૃદ્ધિ પામેલ परिवूहणय. त्रि० [परिबृंहण] વૃદ્ધિ, ઉપચય परिवेढिय. त्रि० [परिवेष्टित] ચારે તરફથી વિંટાયેલ परिवेवमाण. कृ० [परिवेपमान] કાંપતો, થરથર ધ્રુજતો परिवेस. धा० [परि+विष्] પીરસવું परिवेसंतिया. स्त्री० [परिवेषयंतिका] પીરસનારી, જમાડનારી સ્ત્રી परिवेसण. न० [परिवेषण] પરીસવું તે, જમાડવું તે परिवेसेमाण. कृ० [परिवेषयंत] પીરસતો, જમાડતો परिव्वय. धा० [परि+व्र] વિચરવું, વિહરવું परिव्वय. कृ० [परिव्रज] વિચરવું તે, परिव्वयंत. कृ० [परिव्रजत्] વિચરવું તે, વિહરવું તે परिव्वाइगा. स्त्री० [परिवाजिका] પરિવ્રાજિકા, સંન્યાસીની परिव्वाय. पु० [परिव्राज] સંન્યાસી, તાપસ परिव्वायग. पु० [परिव्राजक] સંન્યાસી, તાપસ કે પરિવ્રાજક परिव्वायगधम्म. पु० [परिव्राजकधी જુઓ ઉપર परिव्वायगावसह. पु० [परिव्राजकावसथ] સંન્યાસી કે પરિવ્રાજકોને ધર્મ परिव्वायय. पु० [परिव्राजक] સંન્યાસીનો મઠ परिव्वाया. पु० [परिव्राजक] સંન્યાસી કે તાપસ परिव्वायावसह. पु०/परिव्राजकावसथ] સંન્યાસીનો મઠ परिसअ. स्त्री० [परिषद् પર્ષદા, સભા परिसंकमाण. कृ० [परिशङ्कमान ભય પામતો, ગુણદોષની દરકાર કરતો परिसंकित. विशे० [परिशङ्कित] ભયભીત परिसंखण. स्त्री० [परिसङ्ख्या ] मर्या, ६६, सीमा, संध्याज्ञान परिसंखा. स्त्री० [परिसङ्ख्या ] જુઓ ઉપર परिसंखाय. त्रि० [परिसङ्ख्याय] સારી રીતે જાણીને, ગણતરી કરીને परिसंत. विशे० परिश्रान्त] થાકેલો परिसंभितार. त्रि० [परिसंभेतृ] ભેદ પાડનાર, ખંડ કે ટુકડા કરનાર परिसक्क. धा० [परि+ष्वष्क] ગમન કરવું, ચાલવું परिसक्किर. त्रि० [परिष्वष्किन] ફરનાર, ગમન કરનાર परिसग. स्त्री० [परिषत्क] પરિષ૯, પર્ષદા परिसड. धा० [परि+श] સડી જવું, કોહવાઈ જવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 170
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy