SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिवहित्तए. कृ० [परिवोढुम] વહન કરવા માટે, ઉપાડીને ફરવા માટે परिवहेत्ता. कृ० [पर्युह्य] વહન કરીને परिवाइणी. स्त्री० [परिवादिनी] તંત્રી, વીણા परिवाइया. स्त्री० [परिवाजिका] પરિવ્રાજિકા, એક પ્રકારની તાપસ-સ્ત્રી परिवाटी. स्त्री० [परिपाटी] પદ્ધતિ, અનુક્રમ, વ્યવસ્થા परिवाडि.स्त्री० [परिपाटि] જુઓ ઉપર परिवाडी. स्त्री० [परिपाटी] જુઓ ઉપર परिवादिणी. स्त्री० [परिवादिनी] તંત્રી, વીણા परिवाय. पु० [परिवाद] નિંદા, કલકવાર્તા परिवायणी. स्त्री० [परिवादनी] તંત્રી, વીણા परिवायय. पु० [परिव्राजक] પરિવ્રાજક, એક પ્રકારના તાપસ કે સંન્યાસી परिवार. पु० [परिवार] પરિવાર, સ્વજન परिवारण. न० [परिवारण] નિરાકરણ, રોકવું परिवारणा. स्त्री० [परिवारणा] આચ્છાદન परिवारयंत. कृ० [परिवारयत्] આચ્છાદન કરવું તે परिवारिय. त्रि० [पारिवारिक] પરિવાર-કુટુંબ સંબંધિ, આચ્છાદિત परिवारिय. त्रि० [परिवारित] વીંટાયેલ, ઘેરાયેલ, વ્યાપ્ત परिवारिया. कृ० [परिवार्य] રોકવા યોગ્ય, અટકાવવા યોગ્ય, ઘેરી લઈને परिवाल. पु० [परिवार] यो परिवार परिवाविया. स्त्री० [परिवापिता] વાવેલું ઉખેડીને ફરી પાછું વાવવાથી ઉગે તે परिवास. धा० [परि+वासय] વસવું, રહેવું परिवासिय. विशे० [परिवासित] વસેલ, રહેલ, સુગંધિત परिवासेंत. कृ० [परिवासयत्] વસવું તે રહેવું તે, નિવાસ કરવો તે परिविच्छय. विशे० [परिविक्षत] સર્વથાછિન્ન परिवित्तस. धा० [परि+वित्रस्] ડરવું, ત્રાસ પામવો, ધ્વંસ કરવો, નાશ કરવો परिविद्धंस. धा० [परि+वि+ध्वंस्] નાશ કરવો, ધ્વંસ કરવો परिविद्धंसइत्ता. कृ० [परिविद्ध्वंस्य] વિનાશ કરીને, ધ્વંસ કરીને परिविद्धत्थ. त्रि० [परिविध्वस्त] વિનાશ પામેલ, ધ્વંસ પામેલ परिविसज्ज. धा० [परि+वि+सृज] વિસર્જન કરવું તે परिविसिट्ट. त्रि० [परिविशिष्ट] અધિયુક્ત, વિશિષ્ટ परिविस्स. कृ० [परिवेष्य] પિરસીને, જમાડીને परिवुड. त्रि० [परिवृत] વ્યાપ્ત, વિંટાયેલું, ઘેરાયેલું परिवुड्ड. त्रि० [परिवद्ध પુષ્ટ, વૃદ્ધિ પામેલ, બળવાન परिवुड्डि. स्त्री० [परिवृद्धि વધારો, વૃદ્ધિ परिवुत. न० [परिवृत] પલટાવેલ, વ્યાપ્ત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 169
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy