________________
परिवज्जित्तु. कृ० [परिवर्ज्य ] પરિહાર કરીને, છોડીને परिवज्जिय. त्रि० [परिवर्जित ] પરિહાર કરેલ, ત્યાગ કરેલ
परिवज्जिया. कृ० [परिवर्ज्य ] પરિહાર કરીને, છોડીને
परिवज्जियाण. कृ० [परिवर्ण्य] જુઓ ઉપર
परिवट्ट. धा० [परि+वर्तय् ] यो परियट्ट
परिवट्टण न० [परिवर्तन ]
વારંવાર શરીરનું ઉદ્ધર્તન કરવું, ગુણાકાર રૂપે સામગ્રીની વૃદ્ધિ
परिवर्हेत. न० [परिवर्तमान]
આવર્તમાન
परिवड. धा० [परि+पत्]
પડવું
परिवडत न० [ परिपतत् ] પડવું તે
परिवडिय. त्रि० [परिपतित] પડેલો, ભ્રષ્ટ परिवड्ड. धा० [परि+वृध्] વૃદ્ધિ પામવી, વધવું परिवड्ढमाण. कृ० [परिवर्धमान ] વૃદ્ધિ પામતું, વધતું
परिवड्डय. त्रि० [परिवर्द्धक ] વૃદ્ધિ કરનાર
परिवड्डि. त्रि० [परिवृद्धि] વૃદ્ધિ, વધારો
आगम शब्दादि संग्रह
परिवड्डेमाण. कृ० [परिवर्धमान ]
વૃદ્ધિ પામતું, વધતુ परिवत्त. धा० [परि+वृत्]
लवु, इवं, स्वाध्याय ४२वो, पर्यालोयन डर,
ઉલટું મર્દન કરવું
परिवत्त. पु० [परिवर्त]
આવર્ત, ભમરી परिवत्तयंत. कृ० [परिवर्तयत्]
ભટકવું તે, પર્યાલોચન કરવું તે, ઉલટું મર્દન કરવું તે परिवत्तेयव्व. त्रि० [परिवर्त्तितव्य ]
ભટકવા યોગ્ય, પર્યાલોચના યોગ્ય, અપમર્દન યોગ્ય
परिवत्थिय. त्रि० [परिवस्त्रित]
વીંટયેલું
परिवय. धा० [परि+वद् ]
નિંદા કરવી
परिवय. धा० [परि + वृत्] ठुथ्यो 'परिवत्त'
परिवयंत. त्रि० [परिवदत् ] નિંદા કરતો
परिवव. धा० [परि+वप्] વાવવું
परिवस. धा० [परि+वस्] વસવું, રહેવું, નિવાસ કરવો
परिवस. धा० [परि+वसय् ]
વસાવવું, નિવાસ કરાવવો परिवसण न० [ परिवसन ] નિવાસ, રહેઠાણ
परिवसणा. स्त्री० [परिवसना ]
પર્યુષણા, પર્વ, સર્વ પ્રકારે વસવું તે
परिवसावेत्ता. कृ० [परिवास्य ] નિવાસ કરીને, રહીને
परिवसिउं. कृ० [परिवस्तुम्]
નિવાસ કરવા માટે, રહેવા માટે परिवसित्तए. कृ० [परिवस्तुम् ] જુઓ ઉપર
परिवसिय न० [परिवसित ] સૂખપૂર્વક રહેલ
परिवह. धा० [ परि + वह ] વહન કરવું, ઉપાડીને ફરવું परिवहिज्जमाण. कृ० [पर्युह्यमान] વહન કરતો, ઉપાડીને ફરતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 168