________________
आगम शब्दादि संग्रह
परिमोय. धा० [पर+मोचय]
ત્યાગ કરાવવો, મુકાવવું परियंत. पु० [पर्यन्त]
છેડો, અંત્યપ્રદેશ परियच्छिय. न० [परिकक्षित]
પડદો परियट्ट. पु० [परिवती
પરિવર્તન, બદલવું તે परियट्ट. धा० [परि+वृत्]
બદલવું, પરિવર્તન કરવું परियटुंत. कृ० [परिवर्तमान]
પરિવર્તન કરતો, બદલતો परियट्टग्गह. पु० [परिवर्तग्रह]
બદલીને ગ્રહણ કરનાર परिवट्टण. न० [परिवर्तन]
અદલબદલ કરવું, ભટકવું परियट्टणया. स्त्री० [परिवर्तन] મનન કરવું, ઉહાપોહ - વિચારણા કરવી परियट्टणा. स्त्री० [परिवर्तना]
સ્વાધ્યાયનો ત્રીજો તબક્કો, ભાણેલ સૂત્રને પુનઃ સંભારવું તે, પડખું ફેરવવું परियट्टय. त्रि० [परिवर्तक
પરિવર્તન કરનાર परियट्टाव. धा० [परि+वर्तय]
બદલાવવું, પલટાવું परियट्टिय. पु० [परिवर्तित]
બદલાવેલ, પલટાવેલ परियट्टेत. कृ० [परिवर्तमान]
પરાવર્ત થતું, બદલાતું परियडण. न० [पर्यटन]
અટન કરવું તે, ભટકવું परियड्डिउं. कृ० [परिकर्षयितुम्]
ખેંચવા માટે, આકર્ષણ માટે परियण. पु० [परिजन]
દાસ, નોકર परियत्त. पु० [परिवती
यो परियट्टः परियत्त. धा० [परि+वृत्]
यो परियट्ट परियत्तिज्जमाण. त्रि० [परिवर्त्यमान]
પ્રાવર્તન પામતું, બદલાતું परियत्तेउं. कृ० [परिवर्तितुम्]
પરાવર્તન કરવા માટે, બદલવા માટે परियर. पु० [परिकर]
કેડ ઉપર તાણીને વસ્ત્ર બાંધવું તે, ભેટ બાંધવી તે परियर. धा० [परि+चर
नभए। २, ३२ परियल्ल. पु० [परिवती
વિંટવું તે, આંટો परियाइ. धा० [परि+आ+दा]
સમન્તાત ગ્રહણ કરવું परियाइत्ता. कृ० [पर्यादाय]
ગ્રહણ કરીને परियाइय. विशे० [पर्यात
સંપૂર્ણ રૂપે ગૃહિત परियाइयणया. स्त्री० [पर्यादान]
ચારેબાજુથી ગ્રહણ કરવું તે परियाग. पु० [पर्याय]
પર્યાય, મનોગત ભાવ, પર્યાય દશા, પ્રવજ્યા परियाग. पु० [परिपाक]
ફળ, પરિણામ परियागगिह. न० [पर्यायगृह)
જ્યાં દીક્ષા અપાયેલ હોય તે ગૃહ, એક ગૃહવિશેષ परियागसाला. स्त्री० [पर्यायसाला]
જ્યાં દીક્ષા અપાયેલ હોય તે શાળા, એક શાળા વિશેષ परियागय. त्रि० [पर्यागत
વ્યાપેલું परियागय. त्रि० [पर्यायागत] પર્યાયથી આવેલ, વ્યાપેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 165