________________
आगम शब्दादि संग्रह
परियाण. धा० [परि+ज्ञा]
જાણવું परियाणिय. न० [परियानिक]
યાન-વાહન-વિમાન વિશેષ परियाणेत्ता. कृ० [परिज्ञाय]
જાણીને परियात. विशे० [परिजात]
પામેલ परियादि. धा० [परि+आ+दा]
हुमो परिवाइ परियादिइत्ता.कृ० [पर्यादाय]
यो 'परिवाइत्ता' परियादित. विशे० [पर्यादत्त
સંપૂર્ણપણે ગૃહિત परियादित्ता. स्त्री० [पर्यादाय]
જુઓ ઉપર परियादियित्ता. कृ० [पर्यादाय]
ગ્રહણ કરીને परियाय. पु० [पर्याय] यो परियाग परियायंतकडभूमी. स्त्री० [पर्यायान्तकरभूमि]
પ્રમાત્માને કેવળ જ્ઞાનરૂપ પર્યાય ઉત્પન્ન થયા પછી નિરવચ્છિન્નપણે સાધુ પરંપરાએ મોક્ષે જાય ત્યાં
સુધીની કાળમર્યાદા परियायंतकरभूमी. स्त्री० [पर्यायान्तकरभूमि]
જુઓ ઉપર परियायजेटु. त्रि० [पर्यायज्येष्ठ]
દીક્ષા પર્યાયમાં વડીલ परियायट्ठाण. न० [पर्यायस्थान]
દીક્ષા પર્યાયના સ્થાન परियायथेर. पु० [पर्यायस्थविर]
જેમનો વીસ વર્ષ કરતા વધુ દીક્ષા પર્યાય છે તે परियायधम्म. पु० [पर्यायधी
દીક્ષાપર્યાય રૂપ ધર્મ परियायसंगइय. पु०/पर्यायसाङ्गतिक] નિયતિકૃત પર્યાય
परियायसंगतिय. पु० [पर्यायसाङ्गतिक]
જુઓ ઉપર परियार. पु० [परिकर]
પરિવાર, કુટુંબ परियार. पु० [परिचार] શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરવો તે, વિષયવિકાર, મૈથુન સેવન કરવું તે, ખગ, મ્યાન परियार. धा० [परि+चरय
સેવા કરવી, સંભોગ કરવો, વિષયસેવન કરવું परियारग. त्रि० [परिचारक]
સેવા-વૈયાવચ્ચ કરનાર, વિષય સેવન કરનાર परियारणया. स्त्री० [परिचारणा]
મૈથુન સેવન, વિષય-ભોગ, કામસેવા परियारणा. स्त्री० [परिचारणा]
જુઓ ઉપર परियारणापद. न० [परिचारणापद]
પરિચારણા નામક परियारणिड्डि. स्त्री० [परिचारणद्धि]
શબ્દાદિ દિવ્ય-વિષયની ઋદ્ધિ-સંપત્તિ परियारय. त्रि० [परिचारक]
यो परियारग परियारिज्जमाण. कृ० [परिचार्यमाण]
સેવા કરતો, વિષય સેવન કરતો परियारिड्डि. स्त्री० [परियारद्धि]
શબ્દાદિ દિવ્ય વિષયની ઋદ્ધિ-સંપત્તિ परियारिय. त्रि० [परिवारित]
પરિવાર સંબંધિ परियारेत्तए. कृ० [परिचारयितुम्]
સેવા માટે, વિષય સેવન માટે परियारेमाण. त्रि० [परिचारयमाण]
સેવા કરતો, વિષય સેવતો परियाल. पु० [परिवार]
સ્વજન, દાસ, નોકર परियाव. धा० [परि+आ+पा] પાન કરવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 166