________________
आगम शब्दादि संग्रह
परिभास. धा० [परि+भाष]
પ્રતિપાદન કરવું, નિંદા કરવી, બોલવું, કહેવું परिभास. पु० [परिभाष]
પ્રતિપાદન, નિંદા, કથન परिभासय. त्रि० [परिभाषक]
ગુરુની સામે થનાર, સામુ બોલનાર परिभासा. स्त्री० [परिभाषा] સાંકેતિક ભાષા, એક દંડનીતિ, અપરાધીને શિક્ષા કરવાની ભાષા परिभिंदिय. कृ० [परिभिद्य]
ભેદીને परिभुंज. धा० [परि+भुङ्ग्]
ભેદીને ભોજન કરવું, ખાવું, ભોગવવું, ઉપભોગ કરવો परिभुंजंत. कृ० [परिभुजान]
ભોજન કરતો, ખાતો, ભોગવતો परिभुंजणता. स्त्री० [परिभोजन]
પરિભોગ परिभंजमाण. कृ० [परिभुजान]
ભોગવતો, ખાતો, ઉપભોગ કરતો परि जित्तु. त्रि० [परिभोक्त]
ભોગવનાર, ખાનાર, પરિભોગ કરનાર परिभुंजेमाण. कृ० [परिभुजान]
ભોગવતો, ખાતો, પરિભોગ કરતો परिभुज्जमाण. त्रि० [परिभुज्यमान]
પરિભોગ કરવા યોગ્ય, ભોગવવા યોગ્ય परिभुत्त. त्रि० [परिभुक्त]
પરિભોગ કરેલ, ભોગવેલ परिभूय. त्रि० [परिभूत]
તિરસ્કાર પામેલ परिभोइ. त्रि० [परिभोजिन्]
પરિભોગ કરનાર, ભોજન કરનાર परिभोग. पु० [परिभोग]
ઉપભોગ, ભોગવટો, આસેવન परिभोगत्त. न० [परिभोगत्व] ઉપભોગપણું
परिभोगेसणा. स्त्री० [परिभोगैषणा]
ઉપભોગ માટેની ઇચ્છા,ભોગ-ઇચ્છા परिभोत्तुयं. कृ० [परिभोक्तुम्]
ઉપભોગ માટે, ભોજન કરવા માટે परिभोय. पु० [परिभोग]
यो परिभोग परिमंडण. न० [परिमण्डन]
અલંકરણ, વિભુષા परिमंडल. पु० [परिमण्डल]
વૃત્ત, ગોળકાર परिमंडित. त्रि० [परिमण्डित] વિભૂષિત, સુશોભિત परिमंडिय. त्रि० [परिमण्डित]
જુઓ ઉપર परिमज्जित्ता. कृ० [परिमाज्य]
ચારે તરફ સાફ કરીને परिमद्दण. न० [परिमर्दन]
મર્દન કરવું, ચોળવું परिमनिरुद्ध. न० [परमनिरुद्ध]
પરમ સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું परिमल. पु० [परिमल]
સુગંધ, સુવાસ परिमाण. न० [परिमाण]
માપ, માન, સંખ્યા परिमाणकड. त्रि० [परिमाणकृत]
પરિમાણ કરેલું, માપેલું परिमित. त्रि० [परिमित]
માપેલું, પરિચ્છિન્ન परिमितपिंडवातिय. त्रि० [परिमितपिण्डपातिक]
માપ સહિત આહાર લેનાર परिमिय. त्रि० [परिमित] यो परिमितः परिमियपिंडवाइय. त्रि० [परिमितपिण्डपातिक]
यो परिमितपिंडवातियः परिमुय. धा० [परि+मुच
ત્યાગ કરવો, મુકી દેવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 164