________________
आगम शब्दादि संग्रह
परिपूणग. पु० [दे.
સુઘરીનો માળો परिपूत. त्रि० [परिपूत]
વસ્ત્રથી ગળેલું, છાણેલું परिपूय. त्रि० [परिपूत]
જુઓ ઉપર परिपेरंत. पु० [परिपर्यन्त]
ચારે બાજુ परिप्फुड. त्रि० [परिस्फोट] વિનાશક કરનાર, નાશક परिफासिय. त्रि० [परिस्स्पृष्ट] ચોતરફથી સ્પર્શ પામેલ, બધી બાજુથી સ્પર્શીત परिबुज्झिऊण. कृ० [परिबुद्धवा]
સમજીને, જાણીને, જ્ઞાન મેળવીને परिबूहणता. स्त्री० [परिबृंहण]
આબાદી, વૃદ્ધિ परिब्मट्ठ. विशे० [परिभ्रष्ट ]
પતિત, સ્મલિત परिब्भमंत. कृ० [परिभ्रमत्]
ભ્રમણ કરતો, ભટકતો परिब्भमिय. त्रि० [परिभ्रमिय]
પરિભ્રમણ કરેલ, ભટકેલ परिभट्ट. विशे० [परिभ्रष्ट ]
અલિત, પતિત परिभम. धा० [परि+भ्रम्]
ભ્રમણ કરવું, ભટકવું परिभममाण. त्रि० [परिभ्रमत्]
ભ્રમણ કરતું , ભટકતું परिभव.पु० [परिभव]
તિરસ્કાર, પરાભવ परिभव. धा० [परि+भू]
પરાજય કરવો, તિરસ્કાર કરવો परिभवणा. स्त्री० [परिभवना]
પરાભવ, પરાજય
परिभवणिज्ज. त्रि० [परिभवनीय]
તિરસ્કાર પામવાલાયક परिभविज्जमाण. कृ० [परिभूयमान]
પરાભવ કરતો परिभस्स. धा० [परि+भ्रंश]
ભ્રષ્ટ થવું, પતિત થવું परिभाअ. धा० [परि+भाजय]
વિભાગ કરવો परिभाइंत. त्रि० [परिभाजयत्] વિભાગ કરવો તે परिभाइज्जमाण. कृ० [परिभाज्यमान] | વિભાગ કરતો परिभाइत्ता.कृ० [परिभाज्यमान] વિભાગ કરીને परिभाइय. न० [परिभाजित] વિભાગ કરેલ परिभाएउं. कृ० [परिभाजयत्] વિભાગ કરવા માટે परिभाएत्ता. त्रि० [परिभाज्य] વિભાગ કરવો તે परिभाय. कृ० [परिभाग વિભાગ કરીને परिभाय. धा० [परि+भाजय] વિભાગ કરવો તે परिभायइत्ता. कृ० [परिभाज्य] વિભાગ કરીને परिभायंतिया. स्त्री० [परिभाजयन्तिका] ઉત્સવ આદિમાં સ્વજન વર્ગમાં મિઠાઈ વગેરે ભાગે પડતું વહેંચી આપનારી સ્ત્રી परिभायण. न० [परिभाजन]
ભાગ પાડી વહેંચવું તે परिभायमाण. त्रि० [परिभाजयत्]
વિભાગ કરવો તે परिभावय. विशे० [परिभावक] પર્યાલોચક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 163