________________
आगम शब्दादि संग्रह
परिनिंदित्ता. स्त्री० [परिनिदाता] જેમાં વારંવાર ઘાસ નિંદવામાં આવે તેવી ખેતી
સમજણ પૂર્વક પચ્ચખાણ કરેલ परिपच्चमाण. कृ० [परिपच्यमान]
રંધાતા, પાકતા परिपड. धा० [परि+पत्]
પડવું, પતન થવું परिपरि. पु० [.]
કોઈ વાઘ-વિશેષ परिपस्सओ. अ० [परिपार्श्वतस्]
બંને પડખાને આશ્રિને, પડખેથી परिपाग. पु०/परिपाक]
વિપાક परिपिंडिय. विशे० [परिपिण्डित]
એકઠું થયેલ परिपिहित्ता. कृ० [परिपिधाय]
ઢાંકીને परिपिहिय. त्रि० [परिपिहित]
ઢાંકેલું
परिनिट्ठिय. त्रि० [परिनिष्ठित] નિષ્ઠા પામેલ, પરાકાષ્ઠાએ પહોંચેલ, પુરુ થયેલ परिनिव्वव. धा० [परि+नि+वाप] દુઃખને સર્વથા શાંત કરવું, શાંતિ મેળવવી, મોક્ષ મેળવવો परिनिव्वविय. कृ० [परिनिर्वाप्य]
શાંતિ મેળવીને, મોક્ષ મેળવીને परिनिव्वा. धा० [परि+नि+वा]
यो परिनिव्ववः परिनिव्वाण. पु० [परिनिर्वाण]
દુ:ખનો સર્વથા નાશ, મોક્ષ परिनिव्वाणमग्ग. पु० [परिनिर्वाणमार्ग] નિર્વાણનો માર્ગ, મોક્ષનો માર્ગ परिनिव्वाणमहिम.पु० [परिनिर्वाणमहिमन]
તીર્થકર દેવના નિર્વાણ સમયે થતો મહોત્સવ परिनिव्वाणवत्तिय. त्रि० [परिनिर्वाणप्रत्यय]
સાધુના કાળધર્મ નિમિત્તે કાઉસ્સગ્ન વગેરે કરાય તે परिनिव्वाविय. न० [परिनिर्वापित]
દુઃખને સર્વથા શાંત કરેલ परिनिव्वायंत. कृ० [परिनिर्वात]
શાંતિ મેળવતો, મોક્ષ મેળવતો परिनिव्वुड. त्रि० [परिनिर्वृत] નિર્વાણ પદ પામેલ परिनिव्वुत्त. त्रि० [परिनिर्वत्त]
સર્વથા દુઃખનો નાશ કરેલ, નિર્વાણ પદ પ્રાપ્ત કરેલ परिनिव्वुय. धा० [परि+निर+वृत] નિર્વાણ પદ પ્રાપ્ત કરવું, સર્વથા દુઃખનો ક્ષય કરવા परिनिव्वुय. त्रि० [परिनिर्वृत्त]
यो परिनिव्वुत्त परिनेव्वाण. पु० [परिनिर्वाण]
यो परिनिव्वाण परिन्नाय. त्रि० [परिज्ञात]
परिपीलइत्ता. कृ० [परिषीड्य]
પીડા કરીને, નાશ કરીને परिपीलण. न० [परिपीडन]
પીડા, પીલવું તે परिपीलित. त्रि० [परिपीडित]
પીડા કરાયેલ, પીલાયેલ परिपीलियाण. कृ० [परिपीड्य]
જુઓ ઉપર परिपीलेत्ता. कृ० [परिपीड्य]
પીડા કરીને, પીલીને परिपुंछणा. स्त्री० [परिप्रच्छन]
જુઓ ઉપર परिपुच्छणया. स्त्री० [परिपृच्छना]
ગુર્નાદિકને પ્રશ્નાદિ પુછવા તે परिपुण्ण. त्रि० [परिपूर्ण
સંપુર્ણ परिपुयावइत्ता. कृ० [परिप्लुतयित्वा] રસસભર ભોજનની લાલચ આપીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 162