SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिघासेउं. कृ० [परिग्रासयितुम्] ભોજન કરાવવાને, ખવડાવવાને परिघेतव्व. न० [परिगृहीतव्य] પોતાનું કરી રાખવું, તાબામાં રાખવું परिघेतुं. कृ० [परिगृहीतुम्] ગ્રહણ કરવા માટે परिघोलण. न० [दे.] વિચાર, ભ્રમણ परिघोलमाण. कृ० [परिधूर्णयत्] ભ્રમણ કરતું, ફરતું परिघोलेमाण. कृ० [परिधूर्णयत्] જુઓ ઉપર परिचज्ज. कृ० [परित्यज्य] ત્યાગ કરીને, છોડીને परिचत्त. त्रि० [परित्यक्त] જેનો પરિત્યગ કરાયેલ છે તે, તજેલ, બેડેલ परिचत्तसंग. त्रि० [परित्यक्तसङ्ग] જેણે સંગઆસક્તિ-રાગનો પરિત્યાગ કર્યો છે તે परिचय. विशे० [परिचय ઓળખાણ, પીછાણ पारिचय. धा० [परि+त्यज] ત્યાગ કરવો, છોડવું परिचारग. त्रि० [परिचारग] સેવા કરનાર परिचिंतिय. विशे० [परिचिन्तित] જેનું ચિંતન કરાયુ છે તે परिचिट्ठ. धा० [परि+ठा] રહેવું, સ્થિતિ કરવી परिचितसुत्त. त्रि० [परिचितश्रुत] પરિચિત શ્રત, સર્વસૂત્રને જાણનાર परिचुंब. धा० [परि+चुम्ब] પરિચિત-જાણીતા परिचुंबिज्जमाण. कृ० [परिचुम्ब्यमान] ચુંબન કરતો परिचुंबेंत. त्रि० [परिचुम्बत्] ચુંબન કરવું તે परिच्चइत्तए. कृ० [परित्यक्तुम्] પરિત્યાગ કરવા માટે, છોડવા માટે परिच्चज्ज. कृ० [परित्यज्य] પરિત્યાગ કરીને, છોડીને परिच्चत्त. त्रि० [परित्यक्त] જેનો પરિત્યાગ કરાયો છે તે, તજેલ, છોડેલ परिच्चय. धा० [परि+त्यज] પરિત્યાગ કરવો, છોડવું, તજવું परिच्चयमाण. कृ० [परित्यजत्] પરિત્યાગ કરતો, છોડતો, તજતો परिच्चाइ. त्रि० [परित्यागिन] પરિત્યાગ કરનાર, છોડનાર परिच्चाग. पु० [परित्याग] ત્યાગ, પરિહાર परिच्चाय. पु० [परित्याग] જુઓ ઉપર परिच्छन्न. त्रि० [परिच्छन्न] ઢંકાયેલું परिच्छा. स्त्री० [परिक्षा] પરીક્ષા, વિચારણા परिच्छेअ. त्रि० [परिच्छेका लघु, नानु, हल परिच्छेज्ज. त्रि० [परिच्छेद्य] પરીક્ષા કરીને, વેચાય તેવું परिछन्न. त्रि० [परिच्छन्न ઢંકાયેલું परिछिन्न. त्रि० [परिछिन्न કાપેલ, નિર્મીત, નિશ્ચય परिजन. पु० [परिजन] સંબંધિ, પરિવાર, નોકર-ચાકર, परिजनकहा. स्त्री० [परिजनकथा] સગા-સંબંધિ વિષયક વાતો परिजविय. कृ० [परिविच्य] પૃથક કરીને, અલગ કરીને मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 157
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy