SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिजविय. कृ० [परिजप्य] જાપ કરીને परिजविय. कृ० [परिजल्प्य] બકવાદ કરીને परिजाइत्तए. कृ० [परियाचितुम्] માંગવા માટે, યાચના કરવા માટે परिजाण. धा० [परि+ज्ञा] સારી રીતે જાણવું, સમવજું परिजाण. त्रि० [परिजानत] જાણવું તે परिजाणिय. न० [परियानिक] જાણેલું परिजाणियव्व. त्रि० [परिज्ञातव्य] જાણવા યોગ્ય, જ્ઞ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરીહરવા યોગ્ય परिजाणिया. कृ० [परिज्ञाय] જાણીને परिजिय. त्रि० [परिचित] પરિચિત, તુરંત ઉપસ્થિત થાય તેવું परिजुण्ण. त्रि० [परिर्जीण] જુનું થયેલું, ઘસાયેલ परिजुण्णा. स्त्री० [परिधूना] પ્રવજ્યાવિશેષ, દરિદ્રતાથી લીધેલ દીક્ષા परिजुसित. न० [परिजुष्ट] सवित, भात, परीक्षLI, परिजुसिय. त्रि० [परिजुषित] સેવિત, પ્રીત परिजुसिय. न० /पर्युषित] રાત્રિનું રહેલું, રાત્રિવાસી परिजूर. धा० [परि+ज] સર્વથા જીર્ણ થવું परिजूरिय. विशे० [परिजीर्ण] અતિ જીર્ણ परिजूसिय. विशे० [परिजुष्ट] સેવા કરાયેલ परिज्जय. पु० [दे. કૃષ્ણ પુદ્ગલ વિશેષ परिझूसिय. त्रि० [परिजुष्ट ] સેવા કરાયેલ परिटुप्प. कृ० [परिस्थाप्य] સંસ્થાપન કરીને, સ્થાપીને परिटुप्प. धा० [परिस्थापय] सो परिट्ठवः परिट्ठव. धा० [परि+स्थापय] પરિભાગ કરવો, સંસ્થાપન परिट्ठवणविही. स्त्री० [परिष्ठापनविधि] પરઠવવાની વિધિ, પરિત્યાગ વિધિ परिट्ठवित्तए. कृ० [परिष्ठापयीतुम्] પરઠવવા માટે परिटुविय. त्रि० [परिष्ठापित] પરઠવેલ परिट्ठवेंत. कृ० [परिष्ठापयितुम्] પરઠવું તે परिट्ठवेज्जमाण . कृ० [परिष्ठापित] પરઠવતો पारिट्ठवेतए. कृ० [परिष्ठापयितुम्] પરઠવવા માટે परिढुवेत्ता. कृ० [परिष्ठाप्य] પરઠવીને परिट्ठवेमाण. कृ० [परिष्ठापयत्] પરઠતો परिट्टवेयव्व. त्रि० [परिष्ठापयितव्य] પરઠવવા યોગ્ય परिट्ठावणिया. स्त्री० [परिष्ठापनिकी] પરઠવવા-ત્યાગ કરાવની વિધિ, પાંચ સમિતિમાંની એક સમિતિ परिट्ठावित्तए. कृ० [परिष्ठापयितुम्] પરઠવવા માટે परिट्ठाविय. त्रि० [परिष्ठापित] પરઠવાવેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 158
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy