SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परिगलमाण. कृ० [परिगलत्] ગળી જતો, ઝરતો परिगायमाण. कृ० [परिगायत्] ગાન કરતો परिगालन. न० [परिगालन] દુધ-પાણી વગેરે ગળવું તે परिगिज्जमाण. कृ० [परिगृह्यमाण] ગ્રહણ કરતો, સ્વીકાર કરતો परिगिज्झ. कृ० [परिगृह्य] ગ્રહણ કરીને, સ્વીકારીને परिगिण्ह. धा० [परि+ग्रह] ગ્રહણ કરવું, લેવું परिगिण्ह. धा० [परि+ग्राहय] ગ્રહણ કરાવવું, લેવડાવવું परिगिण्हंत. कृ० [परिगृह्णत्] ગ્રહણ કરવું તે, લેવું તે परिगिण्हमाण. कृ० [परिगृह्णत्] ગ્રહણ કરતો परिगिण्हिता. कृ० [परिगृह्ण] ગ્રહણ કરીને परिगिलायमाण. कृ० [परिलायमान ગ્લાન-બિમાર થયેલો परिगीय. न० [परिगीत હંમેશાં ગવાયેલ परिगुणण. न० [परिगुणन] સ્વાધ્યાય, શાસ્ત્રવિચાર परिगुव्व. धा० [परि+गुप] વ્યાકુળ થવું, સતત ભ્રમણ કરવું परिगेण्ह. धा० [परि+ग्रह] इसी परिगिण्ह परिगेण्ह. धा० [परि+ग्रहय] यो परिगिण्ह परिगेण्हंत. कृ० [परिगृह्णत्] ગ્રહણ કરવું તે परिगेण्हावेत्ता. कृ० [परिग्राह्य] ગ્રહણ કરાવીને परिगुण्हित्ता. कृ० [परिगृह्य] ગ્રહણ કરીને परिग्गह. पु० [परिग्रह] परि6, ४भीन-घर-सोनु-३वगैरे 6५२ सासरित, પાંચમું પાપસ્થાનક, ધર્મોપકરણ સિવાયની વસ્તુનો સ્વીકાર, પરિવાર परिग्गह. धा० [परि+ग्रह] ગ્રહણ કરવું परिग्गहवेरमण. न०/परिग्रहविरमण] પરિગ્રહથી નિવર્તવું તે, પાંચમું વ્રત परिग्गहसण्णा. स्त्री० [परिग्रहसंज्ञा] પરિગ્રહની મનોવૃત્તિ, પરિગ્રહભાવ परिग्गहावंती. स्त्री० [परिग्रहवत्] પરિગ્રહવાળા परिग्गहि. त्रि० [परिग्रहिन्] પરિગ્રહ કરનાર परिग्गहित्तए. कृ० [परिग्रहीतुम्] ગ્રહણ કરવા માટે परिग्गहिय. त्रि० [परिगृहीत] ગ્રહણ કરેલ परिग्गहिया. स्त्री० [पारिग्रहिकी] પરિગ્રહ કરવાથી લાગતી ક્રિયા-વિશેષ परिघ. न० [परिघ] પરિઘ परिघट्ट. धा० [परि+घट्ट] આઘાત કરવો, ચેષ્ટા કરવી परिघट्टिय. विशे० [परिघट्टित] આહત, તાડિત परिघट्टेत. कृ० [परिघट्टयत्] આઘાત કરવો તે, ચેષ્ટા કરવી તે परिघट्ट. त्रि० [परिघृष्ट] ખૂબ ઘસેલું परिघासिय. त्रि० [परिघर्षित] ખરડાયેલું, લેપાયેલું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 156
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy